________________
પર
પ્રાસાધ શતક ગુજરાતી અનુવાદ ઉoત્રણ પ્રહર ઉપર રાખવામાં આવેલ અનાદિ, કાલાતિકાન્ત કહેવાય, અર્ધજનથી વધારે દૂરથી લાવેલ અથવા લઈ ગએલ અશનાદિ અધ્વાતિકાન્ત કહેવાય, તે અશનાદિ સાધુઓને અપરિભેગ્ય ત્યાગ કરવા યોગ્ય હોય છે, તે અધ્વાતિકાન્ત કહેવાય, એમ છતકલ્પસૂત્રની ટીકામાં કહ્યું છે, તે આ પ્રમાણે
"क्षेत्र पर्यसंबंधितापक्षेत्रं दिन, इत्यर्थः तदतिक्रांत यत् तत् क्षेत्रातिकान्तं
સૂર્યોદય પહેલા અશનાદિ ગ્રહણ કરીને સૂત્ર થયા પછી વાપરે તે ક્ષેત્રાતિકાન્ત કહેવાય, તથા આહારનું પ્રમાણ બત્રીશ કવલનું છે, તેનું ઉલંઘન કરવું તે પ્રમાણ તિક્રાન્ત કહેવાય. શ્રી ભગવતીમાં કહ્યું છે કે___ जोणं निग्गंथो वा निग्गंथी वा फासुएसणिज्ज असणं पाणं खाइमं साइमं अणुग्गेए सरिए पडिग्गहिता उग्गए सरिए आहारं आहारेह एस णं गोयमा खित्तातिक्ते पाणभोयणे ।
ભાવાર્થ-જે સાધુ અથવા સાધ્વી અચિત્ત અને નિર્દોષ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર સૂર્યોદય પહેલાં ગ્રહણ કરીને સૂર્યોદય થયા પછી વાપરે તે હે ગૌતમ! તે આહાર અને પાણી ક્ષેત્રાતિકાન્ત કહેવાય.iાં ૧૧૦