________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
તે ઉપેક્ષા અસંયમ, ઉપેક્ષા સંયમ એનાથી વિપરીત–મનાદિ ગોને સંયમ વેગોને વિષે પ્રવર્તાવવા અને અસંયમ
ગોને વિષે ના પ્રવર્તાવવા તે ઉપેક્ષા સંયમ કહેવાય, પ્રમાર્જને અસંયમ–પાત્રાદિનું પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી પ્રમાર્જન કરવું તે, તેનાથી વિપરીત પ્રમાર્જના સંયમ જાણવું, ‘બાગુજરાટે થવુજd ગ્રાહ્ય રાખi zત્યારે - એને અર્થ આ પ્રમાણે છે જેમાં રૂ ભરેલું હોય એવા પાંચ પ્રકારના વસ્ત્ર તેની પ્રતિલેખના થઈ શકતી નથી. કેમકે એના અંદરનો ભાગ આંખથી જોઈ શકાતે નથી.
.
. • " कुंचिकादिकं तु दुष्पतिलेखितदुष्यपंचकं " कुंचिका १ पूरिका २ प्रावार ३ दाढिकालि ४ जयनानि ५".
રૂથી ભરેલું વસ્ત્ર તે શું ?, જાડા શણના દેર ડાથી વણેલું હોય તે પૂરા ૨, મેટા કંબલ તે ઘર રૂ, બે તાર ભેગા કરીને વણેલું વસ્ત્ર તે રાતિ જા૪િ ૩, બે સૂત્રનું વણેલું વસ્ત્ર તે વિસ્તૃતા, ઉન અને સુતર ભેગું હોય તે જ
જીન તે પ્રસિદ્ધ છે. ઈત્યાદિ બૃહત્કલ્પમાં કહેલ છે, એવી રીતે પહેલાણુવાલું ઘાસ અને રૂંવાટાવાલું ચામડું પણ અગ્રાહ્ય છે. ૧૦૯
પ્ર. (૧૧૦) કાલાતિકાન્ત-અધ્વાતિકાન્ત-ક્ષેત્રાતિક્રાન્ત-પ્રમાણતિકાન્ત અશનાદિ સાધુઓને ન કલ્પ, પરંતુ કાલાતિકાન્તાદિ પદનો અર્થ શું ?