________________
પોત્તરસાધ શતક ગુજરાતી અનુવાદ
૧૨૯ આતાપના લઈ શકે નહિં, પરંતુ સંઘાટીક ઓઢવાના વસ્ત્રની અંદર બે ભુજા લાંબી કરી, બંને પગ સરખા રાખીને આતાપના લઈ શકે છે.
પ્ર. (૧૯) પાંચ આશવથી વિરમવું ઈત્યાદિ સંયમના ૧૭ ભેદ તે પ્રસિદ્ધ છે પરંતુ બીજા પ્રકારે ૧૭ લોદ સંયમ અને અસંયમના શાસ્ત્રમાં સંભળાય છે તે કેવી રીતે જાણવા? - ઉ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય-અ નવ પ્રકારના છે વિષે યતનાવડે પ્રવૃત્તિ કરવી તે નવવિધ સંયમ ૯, તથા અજીવસંયમ ૧૦, પ્રેક્ષાસંયમ ૧૧, ઉપેક્ષાસંયમ ૧૨, પરિઝાપના સંયમ ૧૩, પ્રમાર્જના સંયમ ૧૪, મન-વચનકાયાને વેગોને શુભ કાર્યમાં પ્રવર્તાવવા અને અશુભ કાર્યથી રોકવા એ ત્રિવિધ સંયમ ૧૭–આ સત્તર પ્રકારને સંયમ અને એનાથી વિપરીતતે અસંયમ છે, પાંચ અજીવ સંયમાદિને અર્થ ઘનિયુક્તિ આદિ સૂત્રથી જાણ, તે સંબંધી પાઠ આ પ્રમાણે છે
पुढविदगअगणिमारुअवणस्सईबेइंदियतेइंदियचउरिदियपंचेन्दिया તથા રાતિ” અજીવમાં લીલફુલ લાગેલ પુસ્તકાદિ ગ્રહણ કરવાથી અસંયમ થાય છે જેથી તે ગ્રહણ કરવું નહિ, આદિ શબ્દથી “દુકાન - તUryળT - avor ' પાંચ