________________
૧૨૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ઉ-સાધ્વીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જાણ્યા પછી અર્ણિકાપુત્ર આચાર્ય સાધ્વીને વંદન કર્યું છે એવું જણાતું નથી. ___ "जाणामि, कहं अतिम्रएण, केण, केवलेण, खामिओ केवलि आसाइमोत्ति" - ભાવાથ–હું જાણું છું. કેવી રીતે? અતિશયવડે. કયા અતિશયવડે ? કેવલજ્ઞાન. આવશ્યકસૂત્રની ટીકામાં એટલે જ પાઠ છે, છદ્મસ્થ ગુરુ કેવલજ્ઞાનવાલી સાથ્વીને ન વાંદવી.
પ્રવ–(૧૦૮) જે પ્રકારે સાધુએ ગામની બહાર હાથ લાંબા કરી આતાપના લે છે. કેટલાંક ભુજા ઊંચી કરી એક પગ ઊંચે સંકેચીને આતાપના લે છે એ પ્રમાણે સાધ્વીઓ કરી શકે કે નહિ?
ઉ–સાધ્વીઓ એ પ્રમાણે કરે નહિ, પરંતુ હત્કલ્પમાં કહેલ વિધિ પ્રમાણે કરે છે –
नो कप्पईत्यादि-आर्याया ग्रामाद् बहिरूलमुखो बाहू कृत्वा एकं पादं ऊर्चमाकुंच्य आतापनाभूमौ आतापयितुं न कल्पते किन्तु उपाश्रयमध्ये संघाटीप्रतिबद्धायाः प्रलम्बितबाहायाः समतलपादिकायाः स्थित्वा आतापयितुं कल्पते, यदवाङ्मुखं क्रियते सा उत्कृष्टोत्कृष्टा ।
ભાવાર્થ–સાવી ગામની બહાર બે ભુજા ઊંચી કરીને એક પગ ઊંચે સંકેચીને આતાપના ભૂમિમાં