________________
પ્રશ્નત્તરસા શતક ગુજરાતી અનુવાદ
પ્રકારના વસ્ત્ર, પાંચ પ્રકારના ઘાસ, પાંચ પ્રકારનું ચામડુંઆ ગ્રહણ કરવાથી અસયમ થાય અને એના ત્યાગ કરવાથી સંયમ થાય ૧૦ ભેદ થયા. પ્રેક્ષાસ યમ-પ્રથમ ચક્ષુ વડે ભૂમિ જોઈને પછી કાઉસ્સગ્ગ, શયન વિગેરે કરવું ૧૧. ઉપેક્ષા એ પ્રકારે હોય છે. સયતવ્યાપારી ઉપેક્ષા અને ગૃહસ્થવ્યાપાર ઉપેક્ષા તેમાં સયતવ્યાપારમાં પ્રમાદ કરતા સાધુને જોઈ ને પ્રેરણા ન કરવી તે સયતવ્યાપાર ઉપેક્ષા, સાવદ્ય કા માં પ્રવૃત્તિ કરતા ગૃહસ્થને જોઈ ને પ્રેરણા ન કરવી તે ગૃહસ્થ વ્યાપાર ઉપેક્ષા ૧૨, જરૂરથી અધિક વસ્ત્ર-ભાત પાણી આદિ વિધિપૂર્વક પરઠવતા ત્યાગ કરતાં જે સંયમ તે પારિષ્ઠાપનક સયમ ૧૩, ‘સાયિ પમનસ નમો ’ગૃહસ્થના દેખતા રજોહરણ્વર્ડ પ્રમાર્જન ન કરવું તે રૂપ સંયમ, ‘સેલે પમત્તિ' ગૃહસ્થના અભાવે રજોહરણવડે પ્રમાર્જન કરવુ તે વડે સંયમ તે પ્રમાના સયમ ૧૪-એવી રીતે આ ચતુર્દશ ભેદ અને મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ એ ૧૭ ભેદ જાણવા.
૧૩૦
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં એટલી વિશેષતા છે– ‘અજ્ઞીવાયજ્ઞ થમ ’- વિકટ સુવર્ણ, બહુમૂલ્યવસ્ર પાત્ર પુસ્તક વિગેરે ગ્રહણ કરવા તે અજીવકાય-અસંયમ, અને તે વિકટ સુવર્ણાદિ ગ્રહણ ન કરવા તે અજીવકાયસંયમ, ઉપેક્ષા અસયમ-અસંયમયેાગાને વિષે પ્રવૃત્તિ કરવી એટલે સાવદ્ય કાર્યોંમાં મનાદિ યાગાને પ્રવર્તાવવા, સયમયે ગાને વિષે એટલે નિવદ્ય કાર્ય માં મનાદિયાગાને ન પ્રવર્તાવવા,