________________
અમોસરસાગત ગુજરાતી અનુવાદ
મ૦ (૧૧૧) પ્રતિક્રમણના સૂત્રમાં અતિક્રમ વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર-આ ચાર ભેદ તલ'ગને આશ્રયી કહેલ છે, તેનું સ્વરૂપ શું ?
ઉo—આવશ્યક સૂત્રની ગૃહવૃત્તિમાં આપેલ ઉત્તર અત્રે જાણવા, તે પાઠ આ પ્રમાણે
आहाकम्मणिमंतणे पडिसुणमाणे अइक्कमो होइ ॥ पदमेदादिवइक्कम गहिते तईजो तसे गिलिते ॥ १ ॥
શ
ભાવાઃ- કોઈ ગૃહસ્થ આધાકમી આહારને માટે નિમંત્રણ કરે. હુ' ગ્રહણ કરીશ એવા અભિપ્રાયથી સાધુ સાંભળે તે સાધુષ્ક્રિયાના ઉલ્લંધનરૂપ અતિક્રમ નામક દોષ લાગે, કેમકે એવુ' વચન સાંભળવુ સાધુને કલ્પે નહિ. તા તે સ્વીકાર કેમ કરી શકાય? ત્યારથી આરબીને તેને માટે પાત્રા આદિ ગ્રહણ કરે યાવદ્ ઉપયાગ કરે ત્યાં સુધી અતિમ જાણવું, ત્યારપછી ઉપયોગ કર્યા બાદ આયામમાં આહાર લેવાને માટે જાય, દાતારે પાત્રમાં નાખવા માટે બાજન હાથમાં લીધું હૈાય ત્યાં સુધી વ્યતિક્રમ, પછી ગ્રહણ રે ત્યારે અતિચાર, યાવત્ ઉપાશ્રયે જઈ ઈરિયાવની પડિમે કવલ હાથમાં લે ત્યાં સુધી અતિચાર જાણવુ. પછી ઉત્તરકાલમાં અનાચાર. કહ્યું છે કે- “તત્તે જિતેતિ” કવલ મુખમાં નાખે એટલે અનાચાર કહેવાય. (૧૧૧)
પ્ર૦ (૧૧૨)—દેશથી બ્રહ્મચર્ય વ્રત ધારશુ કરનાર આવક એ પ્રકારે હાય છે ઃ સ્વદારસÔાષી અને પરઢારવ