________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
પ્ર૦ (૮૯) સાધુ સાધ્વી અને ગૃહસ્થ આદિને પરસ્પર દેવા લેવાના વ્યવહાર શી રીતે છે ?
૧૦૪
ઉ॰—ઉત્સગ પદે સાધુએએ એક સામાચારીવાલી સાધ્વીઓને વજ્રપાત્ર આપવા જોઇએ, અને કાઇ કારણે આહાર પણ આપવા, પરંતુ તેમની પાસેથી કંઇપણ લેવુ નહીં, વિના કારણે આપે તે પ્રાયશ્ચિત્ત લાગે છે, તેમજ સાંલાગિક સાધુઓને આપવું અને તેમની પાસેથી લેવું તેમજ પાસસ્થા આદિને કંઇપણ આપવું નહિ અને તેમની પાસેથી લેવું પણ નહીં શ્રી પંચકલ્પસૂર્ણિમાં કહ્યું છે કે
दाणग्गणसंभोगे चउभंगो-दानसंभोगो नामेगो नो गहण संभोगो ॥१॥ दानसंभोगो उस्सग्गेण संजईग "जएहिं वत्थपत्ताई दायव्वाणि कारणंमि य आहारो, સાળંતિને ન વિત્તિ વૈન્ય ॥૨॥ સંમોનો-વિસ્થાतित्थिहितो, तेसिं न किंचि दिज्जह, जइ तेसिं निकारणे देह पायच्छित्तं विसंभोगो वा गहण संभोगो य || ३ || संभोइआणं दिज्जइ घेप्पय, । ४॥ पासत्थाईणं ण दिज्जइ नय घेप्पर, किंचि जड़ तेसिं देइ गिण्हइ वा किंचि निकारणे पायच्छित्तं दिसंभोगो वा ।
ભાવા—દાન અને ગ્રહણના સ`ભાગમાં ચાર ભાગ થાય છે. ૧ દાનસ ભાગ-આપે પણ લે નહિ-ઉત્સ પદે સાધુઓએ સાધ્વીને વજ્રપાત્ર આપવા, કારણે આહાર પણ આપવા, પણ તેમની પાસેથી કઈ પણ લેવું