________________
પ્રમોત્તરાધ શતક ગુજરાતી અનુવાદ
૧૧૩
૨૦–૧૯૪) જે વસ્ત્રમાં જ ઉત્પન્ન થાય તે વસ્ત્ર ધતી વખતે કઈ વિધિ કરવી ?
ઉ–કપડામાં જ પડી ગઈ હોય તે વસ્ત્રની અંદર હાથ રાખીને બીજા વસ્ત્ર ઉપર જુ ચડાવી દેવી, પછી વસ્ત્ર ધવા, ઘનિર્યુકિત સૂત્રમાં કહ્યું છે કે
" जयणा संकामणा' यत्नया घस्त्रान्तरितहस्तेन
अन्यस्मिन् वस्त्रे षट्पदीः संक्रामवंति ततो धावन्ति, અર્થ ઉપર આપેલ છે. જે ૯૪ . પ્ર-(૫) ધૈડિલ જવા કેટલાક સાધુ ભેગા થઈને જાય અને કેટલું પાણી સાથે લે?
ઉશ્રી એઘનિર્યુકિતમાં આ પ્રમાણે કહ્યું છે “ો તે છત્તિ” બે બે ભેગા મલીને જાય, એક એક ન જાય. તેમાં “તિ શું છે ” ત્રણ સાધુને માટે જેટલું પાણી જોઈએ તેટલું તે બે સાધુઓ લઇને જાય પરંતુ સમશ્રેણિએ બેસે નહિ ઈત્યાદિ વિસ્તારની ઈચ્છાવાલાએ ઘનિર્યુકિત જેવી, Úડિલ જતી વખતે ગુદા પુછવાને માટે ઈંટના ટુકડા અથવા વસ્ત્રના ડગલ (ટુકડા) સાથે લેવા, એ વાત બૃહત્કપની ટીકામાં છે. જે ૯૫ છે
પ્ર-(૯૬) સાધુઓ પરસ્પર કેટલા અંતરે સુવે અને પાત્રાથી કેટલા દૂર સુવે?
ઉ–ઉત્સાપદે સાધુઓ બે હાથને અંતરે સુવે છે તે સિવાય અનેક પ્રકારના દેષને સંભવ છે, તથા