________________
૧૨૫
પ્રશ્નોત્તસાધશતક ગુજરાતી અનુવાદ - ઉ૦–અહિ જિન શબ્દવડે તીર્થકરે કે સામાન્ય કેવલીયે ન લેવાય, તેઓ સ્થવિરકલ્પિક અને જિનકલ્પિકથી ભિન્ન હોવાથી કલ્પાતીત શદવડે કહેવાય છે, પરંતુ ગ૭માંથી નિકળેલ સાધવિશેષ જાણવા, પ્રવચનસારે દ્વારની ટીકમાં ૬૩ માં દ્વારમાં કહ્યું છે કે___ "जिना गच्छनिर्गतसाधुविशेषाः तेषां कल्पः समाचारस्तेन चरन्तीति जिनकल्पिका इत्यादि"
જિન એટલે ગચ્છમાંથી નિકલેલ સાવિશેષ, તેઓને કલ્પ એટલે આચાર, તેનું પાલન કરે, તે પ્રમાણે વર્તે તે જિનકલ્પિક કહેવાય, તેમજ જિનકલિક મુનિએ તે ભવમાં મેક્ષે ન જાય, કારણ કે આગમમાં તેમને કેવલજ્ઞાનનો નિષેધ કરેલ છે. બૃહત્ક૯૫ની ટીકામાં વેદને આઝચીને જિનકલ્પ ગ્રહણ કરતી વખતે સ્ત્રીવેદને છેડીને અસં. કિલષ્ટ પુરુષવેદ કે નપુંસકવેદ બેમાંથી એક વેદ હોય છે. જિનકલ્પ સ્વીકાર કરેલ મુનિ સવેદી પણ હોય અને અવેદી, પણ હેય. તેમાં જિનકલ્પિક મુનિને તે ભવમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિને નિષેધ છે, ઉપશમશ્રણમાં વેદને ઉપશમાવ્યા પછી અવેદકપણે પ્રાપ્ત થાય છે.
उवसमसेढीए खलु वेदे उवसामियम्मि उ अवेदो ॥ नवि खविए तज्जम्मे केवलपडिसेहभावाओ ॥ १ ॥
ભાવાર્થ –ઉપશમણીમાં વેદને ઉપશમાવ્યા પછી, અ વેદકપણું પ્રાપ્ત થાય છે પણ વેદને ખપાવેલ હેતું નથી