________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
- પ્ર–(૨) દેરાસરમાં જિનપ્રતિમાની ઉપર ભમરીનું ઘર હોય તે તેવા પ્રકારના ઉપગી શ્રાવકના અભાવે સુવિહિત સાધુ પિતે તેને દૂર કરે નહિ?
ઉ–એમાં અ૫ દેષ હોવાથી સાધુએ પિતે કાઢવું જોઈએ. જે ન કાઢે તે ગુરૂ પ્રાયશ્ચિત આવે જેને માટે બૃહત્ક૯૫ભાષ્યમાં કહ્યું છે કેलुआ कोलिंग जालिग कोत्थलहारी अ उबरिगेहे अ।
साडितमसाडिते लहुगा गुरुगा य भत्तीए ॥१।। - ભાવાર્થ – કેઈક મહાત્મા કેઈક ગામને વિષે જિનમંદિર જોઈને ચયને નમસ્કાર કરવા માટે ગયા હોય અને ત્યાં કંથંચિત્ દેરાસરમાં સાફસુફી ન થતી હોય અને ભગવાનની પ્રતિમાં ઉપર કળીયાની જાલ, જાલા, ભમરીના ઘર વિગેરે જેને જે ઉપેક્ષા કરે એટલે પોતે તેને દૂર ન કરે તે ગુરુ પ્રાયશ્ચિત એટણે ચતુગુરુ પ્રાયશ્ચિત આવે
અને દૂર કરે તે ચતુર્લઘુ પ્રાયશ્ચિત આવે. આ પ્રમાણે જિનપ્રતિમાના ઉપર આશાતનાના કારણભૂત વૃક્ષાદિકને આશ્રયી પણ જાણવું છે ૯૨ . - પ્રવે-() સાધુઓએ વસ્ત્રો કયારે છેવા અને ન દેવે તે શું દેષ લાગે?
ઉ૦-વર્ષાકાલ પહેલાં જ વસ્ત્રો ધોવા જોઈએ, ન છે તે આ પ્રમાણે દેષ લાગે.
अइभार बुडण पणए सीयलपावरणऽजीर गेलन्ने ॥ ओभावण कायवहो वासासु अधावणे दोसा ॥१॥