________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
ભાષા-વર્ષાં કાલની પહેલા વા ન ચાવે તા મેલથી ભારી થાય, જીણુ થાય, લીલકુલ લાગે, ઠંડું વસ પહેરવાથી અજીણુ થાય, ખીમારી માવે, પરાભવ થાય, અસૂકાયની વિરાધના થાય, આ પ્રમાણે દોષ લાગે, શંકાવજ્રા કથારે ધાવા સમાધાન
૧૧૨
अप्पतेचि वासे सव्वं उबहिं धुवंति जयणाए || असईए दव्बस्स उ जहण्णओ पायनिज्जोगो || १ ॥
ભાવાથ—વર્ષાકાલ આવ્યા પહેલા જ પંદર દિવસની અંદર બધી ઉપષિ યતનાપૂર્વક ધાઈ નાખવી, ગરમ પાણી ચેાડુ હાય તા જઘન્યથી પાત્રાની, ઉધિ, ઓળી, પક્ષા ધાઇ નાખવા, જેથી ગૃહસ્યા શિક્ષા આપતા ગુપ્સા ત કરે એ પ્રમાણે આદનિયુકિત સૂત્રની ટીકામાં છે. વળી વસ ધાવાને માટે ગૃહસ્થના પાત્ર કુંડાદ્ધિમાં સાનના છાપરાનું પાણી ગ્રહણ કરે. જ્યારે મેઘ વર્ષોંને અંધ થાય ત્યારે ગ્રહણ કરેલા પાણીમાં ખાર નાખવા જેથી તે પાણી સચિત્ત ન થાય, વસ ધાયા પછી એક ત્યાછુ એટલે એ ઉપવાસના પ્રાયશ્ચિત આપવા, આાચારાંગ સૂત્રમાં જે “મૈં પો ' ઇત્યાદિ પાઠ છે તે જિનકલ્પિમુનિની આપે. ક્ષાએ જાણવું ! ૯૩ ॥
૧ કપડા ધોવા માટે મકાનના છાપરાનું પાણી લેવાનું કહ્યું છે તે વર્ષાઋતુના પહેલીવારના વર્ષાદનું પાણી લેવું, કેમકે તે પાણી છાપરૂ તાપથી તપેલું હાય, ધૂળ પડેલી હાય, વાડુ લાગેલ હાય, તેથી અચિત્ત થાય. માટે તે પાણી લેવું, પણુ ખીજીવારનું પાણી લેતુ નાહ.