________________
૧૧૮ ક.
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાન અનુવાદ ઉ–બીમાર અને તેની સેવા કરનાર સાધુ પ્રયશ્ચિત લઈ તેને પૂર્ણ કર્યા પછી બીજ સાધુની ભજનમાંડલીમાં પ્રવેશ કરી શકે. બીમારને દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે અને સેવા કરનારને બે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. મતાન્તરે બને પંચકલ્યાણક દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત જાણવું. પ્રાયશ્ચિત પૂરું કર્યા પછી બને સાધુ ભેજનમાંડલીમાં પ્રવેશ કરે. બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે કે___ ग्लाने प्रगुणीभूते सति ग्लानस्य पंचकल्याणकं प्रायश्चितं प्रतिचारकानां तु एककल्याणकं देयं आदेशान्तरेण वा द्वयोरषि पंचकल्याणकं मंतव्यं ततो व्यूढे प्रायश्चित्ते द्वावपि इलानप्रतिचारकवौं भोजनादिमण्डलीं प्रविशत इत्यादि । આને અર્થ ઉપર આવી ગએલ છે.
પ્ર. (૧૦૧) વર્ષાકાલ સિવાય આઠ માસરૂ૫ ઋતુબદ્ધ કાલમાં સાધુઓ અને પૌષધ વ્રતવાલા શ્રાવકે પાટ પાટલા ગ્રહણ કરે કે નહિ?
ઉ૦-ઉત્સર્ગથી પાટ પાટલા ગ્રહણ કરે નહિ. જે. ગ્રહણ કરે તે અવસને કહેવાય, જે માટે રાતા અધ્યયનમાં શિક્ષકના દષ્ટાન્તમાં કહ્યું છે કે___ "तएण से सेलए उज्बद्धपोढफलगसेवी सज्जासंथारए જો જ્ઞાત્તિ તથા બાવરાત્રિ કયુ - ओसनो वि य दुविहो सव्वे देसे य तत्थ सम्बंभि । उउबद्धपीढफलगोठवियगभोईव नायव्यो॥ १॥