________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૧૯
| ભાવાર્થ–ત્યારપછી તે શેલકમુનિ શેષનાલમાં શય્યા સંથારા માટે પાટ પાટલાનું સેવન કરનાર અવસન્ન થયા. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે–અવસન્તાના બે ભેદ છે. સવથી અને દેશથી, તેમાં સર્વશ્રી અવસન શેષકાલમાં પાટ પાટલાને ઉપયોગ કરે, સ્થાપના જનજમે (એટલે સાધુને માટે સ્પેશીયલ તૈયાર કરી રાખી મૂકેલ ભેજનને સ્થાપના ભેજન કહેવાય) તે અવસગ્ન જાણો. અપવાદ પદે શેષ કાલમાં પણ પાટ પાટલા વાપરે જેને માટે આગમમાં કહ્યું છે કે
जह कारणे तणाई उउबद्धम्मि य हवन्ति गहियाई॥ बह फलमाणि वि गिण्हइ चिक्खिल्लाईहि कज्जेहिं ॥ १॥
ભાવાર્થ-જેમ દેશાદિ લક્ષણ કારણે ઋતુબદ્ધકાલમાં ઘાસ ગ્રહણ કરેલ હોય છે તેમ શેષ કાલમાં કાદવ આદિ કારણે અહિં આદિ શબ્દથી જીત્પત્તિ, વનસ્પત્તિ, લીલકુલ આદિ કારણે પાટ પાટલા લેવાય છે. ૧૦૧
પ્રવ (૧૨) માર્ગમાં વૃક્ષની નીચે રહેવાની ઈચ્છાવાલા સાધુએ ત્યાં કેની આજ્ઞા લઈને રહી શકે ?
ઉ–“અgણ કરણુજા' ઈત્યાદિ વચનવડે વૃક્ષાદિની આજ્ઞા લઈને ત્યાં રહેવું, આવશ્યક સૂત્રની ટીકામાં એમ જ કહ્યું છે. સંક્ષેપથી તે પાઠ આ પ્રમાણે છે. ___ "साधूनाम् इयं सामाचारी सर्वत्रेव अध्वादिषु वृक्षाद्यपि अनुज्ञाप्य स्थातव्यम् तृतीयत्रतरक्षणार्थम् एवं भिक्षाट