________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૧૭
યક ઉપદેશ આપે, તેમજ જે દેશમાં યતનાવડે સાધુ અને નિકૂવને ભેદ ન જણાય તે દેશમાં નિદ્રાની પણ યતનાવડે સેવા કરે. જે તે બિમાર એમ કહે કે આ અમારા પક્ષને તથી તે ત્યાંથી ચાલ્યા જાય, જે તેંબીમાર એમ કહે કે મને આ મંદ વાડમાંથી તારે તે યતનાવડે તેની સેવા કરવી, અમુક વસ્તુ લાવે એમ કહે તે લોકોની આગળ કહેવું કે આ વસ્તુ અકથ્ય છે. સાધુ આવા હેતા નથી. કે. સાધુ અને નિમ્રવને ભેદ જાણી જાય તે ત્યાંથી ચાલ્યા જવું એ પ્રમાણે ઉપદેશમાલામાં પાસસ્થા આદિની સેવા કરવાનું કહ્યું છે. વિશેષમાં એટલું કે વિપત્તિમાં આવેલ શ્રાવકની સેવા કરવાનું પણ ઉપદેશમાલાની ગાથામાં કહ્યું છે
हीणस्स वि सुद्धपस्वगस्स नाणाहियस्स कायव्वं ॥ जणचित्तग्गहणत्थं करेंनि लिंगावसेसेऽवि ॥ ३४६ ॥ ओसन्नस्स गिहिस्स व जिणपवयणतिव्वभावियमइस्स ॥ कीरइ जं अणवजं दढसंमत्तस्सऽवत्थासु । ३५० ।
ભાવાર્થભાવ ચારિત્ર રહિત શુદ્ધ પ્રરૂપણા કરનાર જ્ઞાન ગુણથી અધિક હોય તેની અને જેની પાસે ફક્ત વેષ રહેલ હોય તે તેની પણ સેવા કરે, જિનપ્રવચનથી તીવ્ર ભાવિત મતિવાળે અવસગ્ન હોય કે દઢ સમ્યકત્વવાલે ગૃહસ્થ હોય તેની પણ મંદવાડમાં નિર્દોષપણે સેવા કરે લલ્લા
પ્ર. (૧૦૦) બીમાર અને તેની સેવા કરનાર સાધુ બીજા સાધુઓની ભેજનમાંડલીમાં પ્રવેશ કરી શકે કે નહિ?