________________
૧૧૬
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ઉ–લેકનિંદા અટકાવવાને માટે અને વાસસ્થા આદિને સન્માર્ગમાં લાવવાને માટે પિતાને ઉચિત કર્મ કરવું જ જોઈએ. જે માટે એઘનિર્યુક્તિમાં કહ્યું
'एस गमो पंचण्हवि नीयाईणं गिलाणपडियरणे ॥ फासुअकरणनिकायण कहणपडिक्कामणा गमणं ॥ २२॥ संभावणे वि सद्दो देउलिय खरण्टजयण उवएसो।। अविसेसे निन्हगाण वि न एस अम्हं तओ गमणं ॥ २३॥ तारे हि जयणाकरणं अमुगं आणेहकप्पजणपुरओ॥ नवि एरिसिया समणा जणणाए तो अवक्कमणं ॥ २४ ॥
ભાવાર્થ—આદિ શબ્દથી પાસત્થા અવસગ્ન કુશીલ અને સંસતનું ગ્રહણ કરવું, નિત્યવાસ કરનાર એ એની સેવા કરવામાં જે વિધિ છે, તે જણાવે છે–શુદ્ધ આહારપાણીથી સેવા કરવી. અને પછી કહે કે સાજા થયા પછી હું કહું એ પ્રમાણે તમારે કરવું જોઈએ, તેમજ તેની આગળ ધર્મકથા કરવી, પછી તે બીમાર તે પ્રમાદસ્થાનથી પાછે હઠે તે તેને સાથે લઈને જાય, અહિં રે શાદ સંભાવના અર્થમાં છે. દેવમંદિરનું રક્ષણ કરનારા વેષ માત્ર ધારણ કરનારા હોય તે માંદા પડ્યા હોય તે તેની પણ સેવા કરવી “a ” તેમને ઠપકો આપે, ધર્મને વિષે ઉદ્યમ કરે એમ કહે “કારિ” યતનાપૂર્વક સેવા કરે કે જેથી સંયમને લાંછન ન લાગે અને તેમને ક્રિયા વિષ