________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
પાત્રાથી વીશ આંગલ દૂર સુવે, ઈત્યાદિ આ વિષયના ઘણા વિસ્તાર આધનિયુકિતથી જાણવા. ॥ ૬ ॥
૧૧૪
પ્ર૦—૯૭) રસ્તામાં ચાલતા માગ કાને પૂછવા ? ઉ—માલ હાય, વૃદ્ધે હાય કે સ્ત્રી પુરુષ નપુંસકરૂપ હાય તેને માર્ગ ન પૂછવા. તેમાં પણ સાધર્મિક કે ગૃહસ્થ આ બેને પૂછવા, એના અભાવે અન્ય ધર્મી એ મધ્યમ વયવાલા પુરુષને પૂછવા, તે પણ ધ લાભપૂર્ણાંક સુખશાંતિપૂર્વક પૂછવું. વૃદ્ધ હાય તે માને જાણે નહિ, ખાળક હાય તે હાસ્ય કરે અથવા માને ન જાણે નપુંસક અને સ્ત્રીને પૂછવામાં આવે તા બીજાને શંકા થાય, ત્યારે કેવી રીતે રહીને પૂછ્યું
पासहिओ पुच्छिज्जा वंदमाणं अवंद माणं वा ॥ अणुत्रइऊण व पुच्छेज्जा तुहिक्कं नेव पुच्छेज्जा ॥५०॥
ભાવાથ —પાસે રહેલા માણસ વન કરતા હોય
તેને પૂછે, અથવા આ માણસ પાસે થઇને ચાલ્યા જાય તા કેટલાક પગલા તેની પાછળ જઈને માગ પૂછવા, પૂછવા છતાં કઈપણ ન ખેલે તેા તેને પૂછવા નહી...!! ૯૭
-
પ્ર—(૯૮) ખિમાર સાધુની સેવા કરવામાં આ લેક સંબંધી યશ-પ્રાપ્તિ આદિ ગુણુ દેખાય છે, તેવા પલાક સબંધી કાઈ ગુણ છે કે નહિ ?
ઉ-પરલેાક સ'અ'ધી ગુણ છે જ તેને તીર્થંકરની