________________
૧૨૦
વિહેવું, એ છે કે
પ્રશ્નત્તરાર્ધશતક ગુજરાતી અનુવાદ नादावपि व्याघातसमवे क्वचित् स्थातुकामेन स्वामिनं तद् अमावे तदवग्रहदेवतां वा अनुज्ञाप्य स्थेयम्" " | ભાવાર્થ –સાધુઓની આ સામાચારી છે કે સર્વર જા વિગેરેમાં ત્રીજા વ્રતના રક્ષણ માટે વૃક્ષ આદિની આજ્ઞા લઈને રહેવું, એ પ્રમાણે ગોચરી લેવા ગયા હેય ત્યારે કેઈ વ્યાઘાત સંભવે તે કઈ સ્થળે ઊભા રહેવા માટે તેના સ્વામીને અથવા સ્વામીના અભાવે તે અવગ્રહના દેવની આજ્ઞા લઈને રહેવું.
પ્ર–(૧૩) સાધ્વીઓના ઉપાશ્રયમાં રાત્રિમાં કઈ ચોર આદિ પ્રવેશ કરે તે સાધ્વીઓએ શું બેલડું?. - ઉ–સાધ્વીઓના ઉપાશ્રયમાં જે રાત્રિમાં કોઈ ચોર કે વ્યભિચારી માણસ પ્રવેશ કરે છે તે સમયે દ્વારમાં રહેલ સાધ્વીએ “કોણ છે? એમ ન બેલવું, એમ બેલ વાથી પાડોશમાં રહેલા માણસને શંકા આદિ ઉત્પન્ન થાય, પરંતુ બુદ્ધતિ વારિ ત વતથમ્ છુછુ વાહડ વાહડ આ પ્રમાણે બાલવું, અથવા હે અનાથ ! શું તારે માત પિતા ની જેથી આ અને આવી રીતે રખડે છે, તેમજ દુષ્ટ જાતિના ઘરડા બળદની માફક અમારા ઉપાશ્રયને સેવે છે, તે નિર્ભાગ્ય! અહિ તારે યેાગ્ય સ્થાન નથી ચાલ્યા જા, અહિંયા શું ખાઈશ? આ પ્રમાણે અન્યક્તિવડે બલવું ઈત્યાદિ બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે. ૧૦૩
પ્ર–(૧૦૪)કેઈ સાધુ કાલ કરે તે શે વિધિ કરે