________________
૧૧૦
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
સમાધાન–આ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે પ્રથમ રાજા આદિને મધુર વચનથી શિખામણ આપે સમજાવે અથવા ધર્મને ઉપદેશ કરે, શિખામણ કે ઉપદે. શથી ન માને તે મકાન કંપાવવું ભય, પીડા આદિ ઉત્પન્ન કરીને શિક્ષા કરવી. શ્રી પંચક૯૫ભાષ્ય ચૂર્ણિમાં કહ્યું છે કે
चेहअ निमित्तं रुप्प हिरण सुवणं अपुव्वं उप्पाएइ तस्स नाणदंसणचरित्त मनो करणाईचाति करणसोही न भवइ, गाहा-खेत्तहिरणं जया पुण पुन्यपवत्ताणि खेत्तहिरण दुपयचउप्पयाइ जया भंडं वा चेझ्याणं लिंगत्था वा, चेइपदव्वं राउलबलेण खायंति, रायभडाई वा अच्छिदेजा तया तवनियमसंपउत्तो वि. साहु जइ न मोएइ वा वारं वान करेई तया तस्स नाणाइसुद्धी न भवइ आसायणा य भवइ, एवं : समुप्पण्णे कब्जे रायाईणं पुव्वं अणुसिट्टी. कीरइ, धम्मो वा से कहिजइ अणिच्छंतस्स अंतढाणेण वा अवहरंति उसोवेउं पासायं वा कंपेति, - આ પાઠને સાર ઉપર આવી ગયેલ છે તેથી ફરી
पानी ४३२ नथी. कुलगणसंघचेश्य विणासाईसु कारणेसु नाणदरिसणचरित्ताइयं पडिसेवमाणो सुद्धो जयणाए ॥१९८॥
ભાવાર્થ-કુલ, ગણ, સંઘ, જિનમંદિરના વિનાશના કારણે ઉપસ્થિત થયા હોય ત્યારે જ્ઞાનદર્શન ચારિત્રમાં યતનાપૂવર્ક અતિચારનું સેવન કરે તે પણ શુદ્ધ ગણાય છે શા