________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
" तस्स पुणो काउं उवालब्भइ जई पुणो एरिसं करेसि
तो वे न मोएमी ।
૧૦૯
ભાવા ચારિત્રહીનને એક વાર સહાય કરીને કહે. કે કરીને આવુ... કરીશ તા અમે તને છેડાવશું નહિ, વેષની અનુમાના કરનાર પુષમવાળા ચારિત્રહીનને પણ. સવિગ્ન સાધુની માફક સહાય કરે.
काह मोहओ संतो पुणो वि घेपिखा कि मोएयब्बो न मोएअव्वी " उच्यते- "सर्व पि वारा मोएयन्धो मजामापडिक्सो ”
શાવાય ચારિત્રની મર્યાદામાં રહેલ સાધુ એક વોર છેડાવ્યા છતાં કી પકડાય તે તેને છેડાવવા કે નહીં? સમાધાન—મર્યાદામાં રહેલ હોય તેને સો વાર છાડાવવા, તથા દેરાસરને માટે સાધુએ નવીન રૂપ, સેન્ વિગેરે દ્રષ્ય ઉપાર્જન કરવું નહિ, તે કામ ગૃહસ્થનું છે. સાધુનું નથી, જો ઉપાર્જન કરે તેા જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધિ ન થાય. દેરાસર સંબધી ક્ષેત્ર, રૂપું, મેાનું, દ્વિપદ દાસ દાસી ચતુષ્પદ ગાય, ભેંસ, વાસણુવિગેરે જો વેષધારીયા રાજમળથી હરહ્યુ કરે અથવા રાજાના સુભટા હરણ કરે ત્યારે તપ-નિયમમાં સમ્યક્ પ્રકારે પ્રવતેલ સાધુ જો ન મુકાવે અથવા મુકાવવાના ઉદ્યમ ન કરે તે તેના જ્ઞાનાકિની શુદ્ધિ થતી નથી અને આશાતના થાય છે. શંકા—શી રીતે મુકાવે ?