________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
એએ કારણ હાય તા ધર્મવાદ કરવા. પણ બીજા એ વાદ કરવા નહિ, તે ધર્મવાદ પણ સાધ્વીએની સાથે ન જ કરવા, તેમજ સાધ્વીઓએ પણ સાધુઓની સાથે વાદ ન કરવા, કરે તે પ્રાયશ્ચિત આવે. એ પ્રમાણે એક સામાચારીવાળા સાધુઓની સાથે અને પાસસ્થા આદિની સાથે પણ વિના કારણે વાદ ન કરવા. કારણ હાય તા કરવા પણ ખરા. શ્રી પંચકલ્પ ચૂણી માં કહ્યું છે કે
संभोओ संभोईएण समं वायं करेइ कारणे ॥ परिक्खणा निमित्तं संभोगो सो पुण ॥
૧૦૭
ભાવા—સાંભાગિક સાધુની સાથે કારણે વાદ કરે સભાગ પણ પરીક્ષા નિમિત્તે હાય, છલ-જાતિરૂપ હેત્વા ભાસ રહિત પક્ષ અને પ્રતિપક્ષનું ગ્રહણ કરવું તે વાદ કહેવાય.
संमोहओ संभोइण्ण समं निक्कारणे वादं करेड पायच्छित्तं विसंभोगो वा, एवं पासस्थाईहिं वि कारणे पुण जइ नं करेह पायच्छित्तं विसंभोगो वा, संजईहिं संभोइयो संभोsयाहिं कारणे निक्कारणे वा वायं करेइ पायच्छित्तं विसंभोगो वा, एवमेव " संजईण वा
'
,,
ભાવાર્થ –એક સામાચારીવાળા સાધુ પેાતાની સામાચારીવાળા સાધુઓની સાથે વિના કારણે વાદ કરે તા વિસ ભાગ નામક પ્રાયશ્ચિત આવે, એવી રીતે કારણે પણ પાસસ્થાઆદિની સાથે જો વાદ ન કરે તે વિસ`ભાગ નામક પ્રાયશ્ચિત આવે સાંભગિક સાધુ સાંભોગિક સાધ્વીઓની