________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૦૩ સામાચારીવાળા સંવિગ્ન સાધુને વાંદે અને પિતાની સામાચારીવાળા સાધુને ન વાંદે તે વિસંગ નામક પ્રાયશ્ચિત્ત આવે, જે પાસત્થા આદિને વંદના કરે તે વિસંગનામક પ્રાયશ્ચિત્ત આવે, એક સામાચારીવાળે સાધુ એક સામાચારી વાળી સાધ્વીને પ્રથમ સ્થgor વંવામિ કહીને વાંદે તે ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે, ભિન્ન સામાચારીવાળી સાધ્વી 'ને માટે પણ એમ જ સમજવું. સાધુને માટે પણ એમ જ સમજવું. એક સામાચારીવાળી સાધ્વીઓએ વંદના કરવી. જે વંદના ન કરે તે વિસંગ નામા પ્રાયશ્ચિત આવે. પાસાત્કાદિચારને વંદનાકરેતો પણ વિસંગ નામક પ્રાયશ્ચિત્ત આવે, જે સાધ્વી ભિન્ન સામાચારીવાળા સંવિગ્ન સાધુને વંદના ન કરે તે વિસંભોગ પ્રાયશ્ચિત્ત આવે, સાધ્વીઓને પરસ્પર પણ એ પ્રમાણે સમજવું “વચન નમરાજે ઘં ” એ પ્રમાણે સાંગિકને પ્રણામ કરે, જેવી રીતે સાંગિક (એક સામાચારીવાલા)ને વંદન કરે તેવી જ રીતે મસ્તકવડે પ્રણામ કરે, સાંગિક સાધુ સાંગિક સાધુને હાથ જોડીને પ્રણામ કરે, જેવી રીતે સાંગિક સાધુને વંદન કરે તેવી જ રીતે હાથ જોડીને પ્રણામ કરે, સાધ્વીઓએ મસ્તકે હાથ જોડીને સાધુઓને પ્રણામ ન કરવું જોઈએ. જે કરે તે વિસંગ પ્રાયશ્ચિત્ત આવે, વિશેષમાં એટલું કે સાધુની - પાસે કારણે અભ્યાસ કરે ત્યારે ઓઢવાના વસ્ત્રમાં હાથ
જોડીને ભણે, જે બહાર ખુલ્લા હાથ જોડીને ભણે તે વિસંગ પ્રાયશ્ચિત્ત આવે. જે ગુરુને જોઈને પ્રણામ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે છે ૮૮ છે
: ;