________________
૧૦૨
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ભાવાર્થ-સ્થડિલ આવવાના માર્ગાદિને વિષે પાસ સ્થા આદિને જોયા હોય તે વચનથી નમસ્કાર કરવામ માં વાક્ એ પ્રમાણે બેસવું હાથ ઊંચા ન કરવા. જો એ વિશિષ્ટ ઉગ્ર સ્વભાવવાળો હોય તે વચનથી નમસ્કાર અને હાથ ઊંચા કરે, તેથી પણ વધારે ઉગ્ર સ્વભાવવાળો હોય તે વચનથી નમસ્કાર અને હાથ ઊંચા કરીને મસ્તક નમાવીને પ્રણામ કરે છે. એટલેથી એને સંતોષ ન થાય તે આગળ ઊભા રહી ભક્તિ ન દેખાડતા શરીરની કુશળતા પૂછવી એટલે આવતાં કુરારું વર્તને એમ બેલે. એથી સંતોષ ન થાય તે “અરતિ ” શરીરની સુખશાતા પૂછીને ક્ષણમાત્ર વર્ણવાસ સેવાને દેખાવ કરે, અથવા કેઈ વિશેષ પુરુષ જાણીને તેમના ઉપાશ્રયે જઈને સ્તંભનંદન અથવા સંપૂર્ણ વંદન કરવું. પાસસ્થા આદિને વંદન ન કરવાથી સંયમ અને આત્મવિરાધના દેખાય તો તે પાસત્થા આદિને આશ્રચીને વચનથી અથવા કાયાની કિયાવડે એવી ચેષ્ટા કરે કે જેથી તેને થોડી પણ અપ્રીતિ ન થાય. જે વંદન ન કરવાથી કેઈપણ જાતના અપાય કે કષ્ટનો સંભવ ન હોય તે તેને દૂરથી જ ત્યાગ કરી દે એ પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે, તે પ્રમાણે પંચક૯પ ચૂણિમાં પણ આ પાઠ છે, તેને સા૨ નીચે આપવામાં આવે છે-જે એક સમાચારીવાળો સાધુ પિતાની સામાચારીવાળા સાધુને ન વંદેતે વિસંગ નામક પ્રાયશ્ચિત્ત આવે, એક સામાચારીવાળે સાધુ ભિન્ન