________________
૧૦૦
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
પ્રવાહરૂપે નહિ-જેમ સ્થૂલભદ્ર મુનિએ વેશ્યાને ત્યાં ચોમાસું કર્યું તેથી કઈ જાતને વિરોધ આવતું નથી ૮૭ .
પ્ર-(૦૮) દીક્ષા પર્યાયે વડીલ સધુએ નાના સાધુએને વંદન કરે કે નહિ? તેમજ સાધુઓ, સાધ્વીઓ અને પાસસ્થા આદિને વંદન કરે કે નહિ !
ઉ–ઉત્સર્ગથી વડીલ સાધુઓ નાના સાધુઓને વંદન કરે નહી તેમજ સાધુએ, સાધ્વીઓ અને પાસસ્થા આદિને પણ વંદન કરે નહિ. અપવાદપદે વંદન કરે એમ શ્રી બહક૫ભાષ્યમાં કથન છે તથા ૪ તત્તવાદ: “કો
સ્થાતિ” સાધુવેશમાં રહેલા હોય તે વંદનને આશ્રિને ભજના હોય છે.
શંકા-શી રીતે ભજના હોય ?
સમાધાન શોમિતિ” જે દીક્ષા પર્યાયમાં લઘુ હોય તેને પણ પ્રાયશ્ચિત્ત વિગેરે કાર્ય નિમિત્તે વંદન કરે. પછી બીજા સમયે વંદન ન કરે, સાધ્વીઓને પણ ઉત્સર્ગ પદે વંદન કરવાનું નથી, અપવાદપદે તે કઈ મહત્તરા બહુશ્રુત છે, અપૂર્વ શ્રુતસ્કંધને ધારણ કરે છે, તેની પાસેથી તે શ્રુતસ્કંધ ગ્રહણ કરવાનું હોય તે ઉદ્દેશ સમુદેશાદિના સમયે સાધુ તેને ફેટા વંદન કરે પણ સાધુની માફક વંદન કરે નહિ. સાધુ શ્રેણીની બહાર રહેલા હોય તેમને માટે પણ વંદનને આશ્રિને ભજના જાણવી. કારણે તેમને પણ વંદન કરવું જોઈએ, ન કરે તે મહાન્ દોષ લાગે છે જેમ અજાપાલક ઉપાધ્યાયને વંદન નહિ કરતા અગી