________________
૯૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ ___ "हणे झाप्पम्स उ, इत्यादि छिन्ने अच्छिन्ने वा पथि । अवकल्पं न गृहणंति तदा चतुर्गुरवः ।
ભા. ઘણા દિવસે ઉલંઘન કરવા યોગ્ય ચાલુ અને અચાલુ માર્ગમાં અપવાદે ભાતું ગ્રહણ ન કરે તે (એટલે માણસ પાસે ન રખાવે તે) ચતુર્થ (ઉપવાસ), પ્રાયશ્ચિત્ત આવે, સંયમ અને આત્મવિરાધના થાય, જે બધા એ પુરુષે સંઘયણ ઘતિ બલવાલા હોય તે સાથે ભાતું ગ્રહણ કરે નહિ. ૮૫
પ્ર-(૮૬) ગેચરીમાં સાધુઓ ગૃહસ્થના ઘરનું દ્વાર. એટલે બારણું ઉઘાડે કે નહિ?
ઉ-ઉત્સર્ગથી ગોચરીમાં સાધુઓ ગૃહસ્થના ઘરના દ્વાર ઉઘાડે નહિ કારણે-અપવાદપદે ઉઘાડે પણ ખરા જેને માટે શ્રી આચારાંગ સૂત્રના બીજાં શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના પાંચમા ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે કે
" उत्सर्गतः साधुहद्वारं नोद्घाटयेत् सति कारणे અપવા ”
શંકા-તે સાધુ જેઓનું તે ઘર હોય તેઓના સંબંધી એની પાસે અવગ્રહની યાચના કરી પ્રમાર્જન કરીને ઘરનું બારણું ઉઘાડે એટલે પિતાની મેળે બારણું ઉઘાડીને પ્રવેશ કરે નહિ. જે ગ્લાન એટલે બીમાર સાધુને યોગ્ય પ્રાણુક દ્રવ્ય ત્યાં મળે એમ હોય, વિદ્ય ત્યાં રહેતો હોય દુર્લભ દ્રવ્ય ત્યાં મળશે એવી આશા હોય, દુષ્કાળનો સમય હાય-આ