________________
પ્રભોરારસાથી ગુજરાતી બુક स्तेषां तदेव पीठकलकादि संभोग्यं नाशनादिमिति । - ભાવાર્થ-ભિન્ન સામાચારીવાલા સાધુને પાટ પાટલા આદિ વડે નિમંત્રણ કરે કારણ કે તેમને તે જ વાપરવા ક્ય હોય છે, અનાદિક નહિ.
પ્ર. (૮૪)-સાધુ અને સાધ્વીઓ રાત્રિમાં ઉપાશ્રયના દ્વાર બંધ કરે કે નહીં?
ઉ –સાધ્વીઓ રાત્રિમાં અવશ્ય વસતિના દ્વાર બંધ કરે છે, જિનકલ્પા સાધુએ વસતિના દ્વાર સર્વથા બંધ કરતા નથી, સ્થવિરકલ્પીઓ કારણે યેતનાવડે શત્રિમાં વસતિના દ્વાર બંધ કરે છે. બૃહદ કપભાષ્યની ટકામાં કહ્યું છે કે
साध्वीभिः निशि अवश्यं कपाटादिना वसतिद्वारं स्थगनीयं,अन्यथा प्रायश्चित्ताऽऽपत्तेः' जिनकल्पिकास्तु सर्वथा द्वारं नैव स्थगयंति, निरपवादानुष्ठानपरत्वात् तेषां, तथा च जिनानां भगवतां इयं आज्ञाऽस्ति यत् स्थविरकलिका कारणे यतनया द्वारं स्थगयंति,
આને અર્થ ઉપર આવી ગયેલ છે.
શંક–જેને લીધે વસતિના દ્વાર બંધ કરવામાં આવે તે કારણ શું છે? ' સમાધાનઃ
परिणी तेण सावय उब्भामग मोग साणपप्पज्ज॥ सीयं व दुरहियासं दीहा पक्खी का सागरिए ॥ १ ॥