________________
પ્રથોસાર્ધશ્રતક ગુજરાતી અનુવાદ દિવસ સુધી પણાગત કરવી એટલે સાધર્મિકની ભક્તિ કરવી ત્યાર પછી પણ સાધુ હોય તે પોતાના ગામમાં ગોચરી જાય અને ત્યાં રહેનાર સાધુ ગામ બહાર પરામાં ગોચરી લેવા જાય. જે તે પણ સાધુ એકલા ગોચરી ન જઈ શકે એમ હોય તે બે સુંઘાડાના ભેગા મળીને જાય એટલે એક ત્યાં રહેલ સાધુ અને બીજે નવા આવેલ સાધુમાંથી જાય. કહ્યું છે કે હંમોફેશા વત્ત, જે સંગિકા એટલે એક સામાચારીવાલા સાધુએ ત્યાં હોય તે ત્યાં રહેલ સાધુઓ જ ભિક્ષા લાવે છે. હવે સાંગિકની પાસે નવા આવેલ સાધુઓને કોઈ ભક્ત શ્રાવક આવેલ હોય, અને તે એમ કહે કે મારે ઘેર સાધુને ગેરારી માટે મોકલો તે સાધુ કહે કે અહિં રહેલ સાધુ જ ગોચરીને માટે આવશે, એમ કહ્યા છતાં શ્રાવક ઘણે આગ્રહ કરે તે “વાવે ત્યાં રહેલ સાધુ જ વસ્તુ ઓછીવતી લેવામાં પરણા સાધુઓને પ્રમાણભૂત હોય છે, આ પ્રમાણે અહીં
ઘનિયુક્તિ સૂત્રની ટીકાનો અર્થ સંક્ષેપમાં આપેલ છે. તેને વિચાર કરીને પ્રાઘુર્ણક વિધિ જાણવી, વળી આ વિધિ એક સામાચારીવાલા સાધુને આશ્રયીને કહેલ છે, ભિન્ન સામાચારીવાલા સાધુઓને તે પાટપાટલાદિવડે નિમંત્રણ કરવું, આહાર પાણી વડે નહીં, આ પ્રમાણે આચારાંગ સૂત્ર, બીજે શ્રુતસ્કંધ, સાતમું અધ્યયન, પહેલા ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે
असांभोगिकानू पीठफलकादिना उपनिमंत्रयेत् यत