________________
મહારાવાર હાજી અનુવાદ પહેલાં હિ, વાત થી આયાસંગસૂત્રના બીજા પુત
ધના બીલ અધ્યાયના બીજ ઉદ્દેશામાં કહે છે કે જે સાધુ ભગવને પ્રામાદિને વિષે દોષ કાળમાં એક માસ રહીને વિહાર કરે અને પછી એક માસ બીજે સ્થળે રહી ફરી પાછા આવીને તે ક્ષેત્રમાં રહી શકે છે. અને જ્યાં ચેમાસું કર્યું હોય તે ક્ષેત્રમાં તે બે ત્રણ મહીના ગયા પછી ફરી રહી શકે છે, તે પહેલા નહી, બે ત્રણ માસને અંતર પાડ્યા વિના આવીને રહે છે તે સ્થાન ઉપસ્થાન કિયાના દોષથી દૂષિત થાય તેથી ત્યાં રહેવું કપે નહિ. ૮૧ છે
પ્ર. (૮૨)–સાધુઓને જેમ નવકપી વિહાર છે. તેમ સાધ્વીઓને પણ હોય કે જુદી રીતે હોય ?
ઉસાધુઓને આઠ માસ ક૯૫ અને નવમે વર્ષો કલ્પ એટલે ચોમાસું એમ નવકલ્પી વિહાર છે. અને સાધ્વીઓને તે એક વર્ષાક૫ અને ચાર માસ કપ કેમકે તેમને બે મહીનાને માસ કહપ હોય છે, પંચકચૂર્ણિમાં કહ્યું છે કે – साहूहिं नव वसहीओ घेतवाओ, अट्ट उउबद्धे एगा वासाणं वसही इत्यादि, अज्जाणं पुण पंच वसहीओ घेतवाओ कम्हा जम्हा तासिं दुमासं कप्पो ॥ - ભાવાર્થ–સાધુઓને નવ વસતીએ ગ્રહણ કરવી. આઠ ઋતુબદ્ધ કાળમાં એટલે શેષ કાળમાં અને એક વર્ષ કાળની, સાધ્વીઓએ પાંચ વસતીઓ ગ્રહણ કરવી. કેમકે