________________
પ્રશ્નોત્તરસા ક્ષતક ગુજરાતી અનુવાદ
પ્રમાણયુક્ત થાય બીજી શેાભાને માટે જો વજ્ર ધ્રુવે, વાળે અથવા ઘસે કે સાફ કરે તે પ્રાયશ્ચિત થાય. તેમજ મૂર્છાવડે જો ન વાપરે તા પ્રાયશ્ચિત્ત આવે, વિસ્તારની ઇચ્છાવાલાએ તે ટીકા જોવી. ૫ ૭૮ ૫ પ્ર૦ (૭૯)—સાધ્વીએ પેાતે જ પેાતાને માટે વજ્રની યાચના કરે કે સાધુએ ગૃહસ્થાની પાસેથી લઇને તેઓને આપે? ઉતે સાધ્વીએ ઉત્સથી પેાતે વજ્ર ગ્રહણ કરે નહિ, પરંતુ ગુરૂએ તેમને આપવા જોઈ એ. સાધુઓ ન હેાય તે સાધ્વીએ પોતે પણ મૃતનાપૂર્વક યાચના કરે એટલે ગૃહસ્થની પાસે માંગે. બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે— " निर्ग्रथी भिरात्मना गृहस्थेभ्यो वस्त्राणि न ग्राह्याणि, किन्तु गणधरेण तासां दातव्यानि ॥
અથ-સાધ્વીઓએ પેાતે ગૃહસ્થની પાસેથી વસા ન લેવા પરંતુ આચાર્યે તેએને વચ્ચેા આપવા જોઈ એ, વસ્ત્ર લેવાના વિધિસ્થવિા સાત દિવસ સુધી વજ્રને રાખીને પરીક્ષા કરે. પરીક્ષા ન કરે તે ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે, તે વસ્ત્ર આચાય પ્રવતનીને આપે અને પ્રવતની સાધ્વીઓને આપે, સ્વયં આપે તે ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે
सत्तदिवसे ठवित्ता कप्पेते थेरिया परिच्छंति || सुद्धस्त होइ धरणा असुद्ध छेत्तु परिदुवणा ॥१॥ ભાવાર્થ-શિવરા સાત દિવસ સુધી વસ્ત્રને રાખે, જો રાખ્યા વગર વાપરે તે ચતુરુ પ્રાયશ્ચિત્ત અને આજ્ઞાભંગ વિગેરે દાષા લાગે છે તેથી સાત દિવસ સુધી