________________
પત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
જેટલું પ્રમાણથી અધિક હેય તેટલું કાપીને પ્રમાણ યુક્ત કરે, આ સ્થળે કેટલાક શક કરે છે કે વસ્ત્ર કાપવાથી શબ્દ ઉત્પન્ન થાય છે, સૂમ પાંખવાળા જી ઊડે છે. આ અને નિકળેલા શબ્દ અને જે લોકના છેડા સુધી જાય છે, અથવા શબ્દથી પ્રેરાયલા પુદગલે લેકના છેડા સુધી પહેચે છે, તથા તેના શરીરના ચાલવાથી નિકળેલા પવન વિગેરે ફેલાતા સમગ્ર લેક વ્યાપક થાય છે તેથી સૂક્ષ્મ જીવની વિરાધના થાય માટે આ આરંભ સાવદ્ય જાણીને જેવું વસ્ત્ર મળે તેવું વાપરવું પણ કાપવું નહિ? શ્રી ભગવતીસૂત્રમાં પણ હાલતાચાલતા ચેષ્ટાવાળા જીવને મેક્ષને નિષેધ કરેલ છે. સંયમના સાધનભૂત શરીરના નિર્વા હને માટે ગોચરી જવાનું, ભેજન, શયન આદિ ક્રિયાને નિષેધ કરી શકાય નહિ; માટે વસ્ત્ર કાપવાની પ્રવૃત્તિ ન કરવી, આ પ્રમાણે વાદીએ પોતાનો પક્ષ સ્થાપન કર્યા પછી સમાધાન કરતાં સૂરિ મહારાજ કહે છે કે “આમમિgો યત્નાપૂર્વકનો આરંભ ઇષ્ટ છે. બીજું હે વાદી, વસ્ત્ર છેદતા એક વાર છેડે દેષ લાગે છે પરંતુ વસ્ત્ર ન કાપે તે પ્રમાણથી અધિક વસ્ત્રને પડિલેહણ કરતા જમીન ઉપર સ્પર્શ, હાલવા આદિ હંમેશના દેષ લાગે છે. વલી તે વસ્ત્રને પહેરતા વિભૂષા આદિ જે દે લાગે છે તેને પણ તું વિચાર કર. શંકા-ફરી વાદી કહે છે કે જે વસ્ત્ર છેદવામાં તમારા મતે પણ એક વાર દેષ લાગે છે તે તેવા વસ્ત્રને ત્યાગ કર જોઈએ. ગૃહસ્થાએ પિતાને માટે