________________
પ્રેમ સાર્ધશતક ગુજરાતી અનુવાદ કરું છું. પ્ર. ૭૬-વર્તમાન કાલે જે શિષ્યાદિને દીક્ષાવિધિમાં ગુરુમહારાજ ભગવાનની પ્રતિમાને વિષે વાસક્ષેપ નાખે છે તે દ્રવ્યસ્તવ હોવાથી એગ્ય કે અગ્ય ? - ઉ૦-પ્રભુપ્રતિમા ઉપર વાસક્ષેપ નાખે તે યોગ્ય જ છે, દીક્ષાવિધિમાં ભગવાનની પ્રતિમા ઉપર વાસક્ષેપ નાખવે તે દ્રવ્યસ્તવ હેવા છતાં ભગવાને સાધુઓને વિધેયરૂપે આજ્ઞા કરી છે, સર્વથા નિષેધ કર્યો નથી. પંચવસ્તુમાં દીક્ષાવિધિમાં હીરભદ્રસૂરિ મહારાજે કહ્યું છે, 'तत्तो य गुरु वासे गिण्डिय लोगुचमाण पाए । देइय तओ कमेणं सव्वेसिं साहुमाईण ॥१॥
ભાવાથ–ત્યારપછી ગુરુમહારાજ વાસક્ષેપ લઈ પ્રભુના ચરણને વિષે નાખીને પછી અનુક્રમે સાધુ આદિ ઉપર નાખે, સ્વયં પોતે નિગ્રંથ હોવાથી શ્રાવકને લાવેલ જ વાસક્ષેપ નાખ, ૭૬.
પ્ર. (૭૭)-જંબુદ્વીપમાં રહેલ જંઘાચારણ આદિ સાધુઓ જ્યારે ચિત્યવંદન કરવા માટે રૂચકદ્ધીપાદિને વિષે જાય ત્યારે વચમાં લવણસમુદ્રમાં રહેલ સેલ હજાર જન ઊંચી લવણસમુદ્રની શીખાને કેવી રીતે ઉદ્ઘ ઘે? સચિત્ત જલને સ્પર્શ થવાનો સંભવ છે?
ઉતે મુનિયે શરૂઆતથી જ તીર્થો જતા નથી પરંતુ પહેલાં કંઈક અધિક સત્તર હજાર જન ઊંચે જઈને પછી તીચ્છ જાય છે માટે પાણીને સ્પર્શ થતું નથી. શ્રી સમવાયાંગસૂત્રની ટીકામાં