________________
પ્રોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
यदा उत्सरगुणप्रत्यया लब्धिरुत्पमा भवति तदा पर प्रति दाहाय विसृजति रोषविषामातो गोसालादिवत् प्रसन्नातु शीततेजसा अनुगृह्णाति,
લોકપ્રકાશમાં પણ કહ્યું છે કે - अस्मादेव भक्त्येवं शीतसेश्याविनिर्गतिः ।। स्यातां च रोषतोषाभ्यां निग्रहानुग्रहान्वितः ॥१॥
ભાવાર્થ-જ્યારે ઉત્તરગુણ પ્રત્યયિક લબ્ધિ ઉત્પન્ન થાય ત્યારે બીજાને બાળવાને માટે ક્રોધથી ધમધમેલી તેલેશ્યાને કાઢે છે, ગે શાળાની માફક અને પ્રસન્ન હોય ત્યારે શીતલેશ્યા વડે બીજાને ઉપકાર કરે છે. લોકપ્રકાશમાં પણ આ તેજસ શરીરથી જ શીતલેશ્યા નીકળે છે, અને રિષતષ એટલે ક્રોધ અને પ્રસન્નતાથી નિગ્રહ અને ઉપકારને માટે થાય છે પાછા
પ્ર-આહારકલબ્ધિને ધારણ કરનાર મુનિ અને વિદ્યારે તિર્ય એટલે તીચ્છ કેટલે દૂર સુધી જાય?
ઉ૦ (૭૫)–આહારક શરીર ઉત્કૃષ્ટ મહાવિદેહ ક્ષેત્ર સુધી જાય, વિદ્યાચારણ મુનિયે અને વિદ્યારે નંદીશ્વરદ્વીપ સુધી જાય છે, અંધાચારણ મુનિયે રૂચકદ્વીપ સુધી જાય છે. સંગ્રહિણી ટીકામાં કહ્યું છે કે
औदारिकस्य तियग् उत्कृष्टो विषयो विद्याधरान् आश्रित्य आनंदीश्वरात् , जंघाचारणान् आश्रित्य प्रत्यारुचक पर्वतात् ऊर्ध्व उभयान् प्रत्यापण्डुकवनात्। वैक्रियस्य असंख्येय