________________
પ્રમોત્તસ્થાતિક ગુજરાતી અનુસાર
વસ્ત્રને રાખીને બેવે છે. ધેયા પછી વિરે તે વસ્ત્રને એવી ને પરીક્ષા કરે છે. પછી જે શુદ્ધ હેય તે ધારણ કરે, અને અશુદ્ધ હેય તે અશુદ્ધ ભાવને ઉત્પન્ન કરનાર તે વસ્ત્રને છેદીને પરઠવી દેવું, વાપરેલું હોય તે દેવું અને ન વાપહેય પણ ગંધ આવતી હોય તે પણ ધોવું છw આ પ્ર. (૮૦)-જે ક્ષેત્રમાં સાધુએ પોતે માસું રહ્યા હેય, અથવા જે ક્ષેત્રમાં બીજા સંવિસ સાધુએ ચોમાસું રહ્યા હોય તે તે ક્ષેત્રમાં વસ્ત્રાદિ ગ્રહણ કરે તે કેટલા કાલ પછી ગ્રહણ કરી શકે?
ઉ૦-બે મહિના પછી સાધુએ તે ક્ષેત્રમાં વસ્ત્રાદિ ગ્રહણ કરે છે અને કારણ હોય તે બે માસની અંદર પણ ગ્રહણ કરી શકે. બૃહકલ્પસૂત્રની ટીકામાં કહ્યું છે કે सक्खेते परक्वेत्ते वा दो मासे परिहरितु गेण्हति । जं कारणेण जिग्गयं तं पि बहिझोमियं जाणे ॥१॥
ભાવાથ–પોતે જે ક્ષેત્રમાં મારું કર્યું હોય અને બીજા ક્ષેત્રમાં બીજા સંવિને ચોમાસું રહ્યા હોય તે સ્વક્ષેત્ર અને પરક્ષેત્રમાં બે માસ પછી ત્રીજા મહીને વસ્ત્રાદિ ગ્રહણ કરી શકે છે અને કારણ હોય તે બે માસની અંદર પણ ગ્રહણ કરે છે. જે ૮૦
પ્ર. (૮૧)-સાધુઓ જે સ્થાનમાં ચોમાસું રહ્યા હોય તે સ્થાનમાં ફરીને કેટલા મહીના પછી રહેવું કલ્પ?
ઉ૦-જે સ્થાનમાં સાધુઓ રહ્યા હોય તે સ્થાનમાં તે સાધુઓને બે ત્રણ માસ પછી ફરી રહેવું કપે, તે