________________
પ્રશ્નોત્તરસાર્ધશતક શુજરાતી અનુભવ તેમને માટે બે મહીનાને માયકલ્પ કહેલ છે. આ પ્રમાણે બૃહદક૯૫માં પણ છે. વિહાર કરવાની ઈચ્છાવાળા સાધુ સાધ્વીઓ વસ્તીનું પ્રમાર્જન કરીને પછી વિહાર કરે છે એમ ઘનિર્યુક્તિમાં કહ્યું છે.
* ભાવાર્થ પહેલા ઉપાશ્રયનું પ્રર્જન કરી પછી ઉપધિ લઈ શય્યાતરને કહીને વિહાર કરે છે. ૮૨
પ્ર–(૮૩) કેઈ ક્ષેત્રમાં સાધુ રહેલા હોય અને પણ તરીકે નવા સાધુ આવે તે ત્યાં રહેલ સાધુએ શે વિધિ કરે?
ઉ– ગોચરી વાપરવાના સમયે નવા સાધુ આવ્યા હોય તે તે સમયે ત્યાં રહેલા સાધુઓએ નિસિહી સાંભળ્યા પછી તુરત જ મુખમાં નાખેલ કવલ ખાઈને પાત્રમાં રહેલ અન્ન મૂકી દેવું. પછી તે પરોણા સાધુએ સંક્ષેપમાં આલોચના દઈને માંડલીમાં ભેજન કરે, એમ છતાં જે પૂર્વે લાવેલ આહાર તેઓને અને પિતાને માટે પૂર્ણ હેય તે સારું અને ન હોય તે સર્વ આહાર પણ સાધુને આપી પોત પોતાને માટે બીજો આહાર લઈ આવે.
શંક–આ પ્રમાણે કેટલા દિવસ સુધી પણ -સાધુઓને આહાર લાવીને આપે? સમાધાન – तिनि दिणे पाहुण्णं सव्वेसिं असहबालवुड्ढाणं ॥ जे तरुणा सग्गामे वत्थव्वा बाहिं हिंडं ति ॥२॥ ભાવાર્થ-અસમર્થ–બાલ-વૃદ્ધ હોય તે બધાયની ત્રણ