________________
દ્વાર ઉઘાટ
કરીને તે
અથશ
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૯૭ ભાવાથ-ઉપાશ્રયના દ્વાર ઉઘાડા હેય તે વિધી માણસ પ્રવેશ કરીને હણે અથવા નાશ કરે. ઉપધિચોર અથવા શરીરચર પ્રવેશ કરે, એવી રીતે સિંહ વાઘ વિગેરે જાનવરે, પરસ્ત્રીગમન કરનારા, ગાય, બળદ, કુતરા પ્રવેશ કરે “પુત્તિ વ્યગ્રચિત્ત પરવશમનવાલે સાધુ દ્વાર ખુલા હોય તે નીકળી જાય, અસહ્ય હિમ જેવી શીત ઠંડી પડે, સર્પ, કાગડા, કબુતર, પ્રવેશ કરે, કેઈક ગ્રહસ્થ ઉપાશ્રયનું દ્વાર ખુલ્લું જોઈને પ્રવેશ કરીને સુવે અથવા વિશ્રાંતિ લે, ઉપર જણાવેલ કારણે સ્થવિરકપીઓ વસતિના દ્વાર યતનાવડે બંધ કરે છે. 'एक्केक्कम्मि उ ठाणे चउरो मासा हवंति उग्धाया ॥" आणाइणो य दोसा विराहणा संजमायाए ॥ १ ॥
ભાવાર્થ-ઉપર કહેલા એક એક સ્થાનમાં ચાતુર્માસ ઉદ્દઘાત પ્રાયશ્ચિત્ત આવે અને આજ્ઞાભંગ અને સંયમ અને આત્મવિરાધનાના દ લાગે. ૮૪
પ્રવ (૮૫)–સાધુઓ ઘણા દિવસે ઉલ્લંઘન કરવા ગ્ય માર્ગમાં કંઈપણું ભાતું સાથે ગ્રહણ કરે કે નહિ (એટલે ગૃહસ્થ પાસે રખાવે કે નહિ) - ઉ૦–ઉત્સર્ગથી સાધુઓ ભાતું સાથે ગ્રહણ કરે નહિ, અપવાદથી ગ્રહણ કરે છે. (એટલે માણસ પાસે રખાવે છે.) અપવાદ માગે ગ્રહણ ન કરે તે (માણસ પાસે ન રખાવે તો) પ્રાયશ્ચિત્ત આવે. બૃહદ કપભાષ્યમાં કહ્યું છે