________________
શરણાઈવાર મધ આવત मलपा मालबगल अच्छा वा कच्छाप पाडा लाढाणं बजील मोलीग कोसलगाणं आवाहाणं संमुत्तरार्थ घाताए नहाए उच्छादण्याए भासीकरणयाए ति"
ભાવાર્થ –હે આર્ય! શ્રમણ ભગવાન મહાવીર શ્રમણનિને બેલાવીને આ પ્રમાણે કહે છે કે આર્ય,
થાવત ગોશાલ મંડલીપુત્રે મારા વધ માટે શરીરમાં રહેલ તેજને કાઢેલ છે, તે તેજ સેળ દેશને બાળી શકે છે, તે દેશના નામ-અંગ, અંગ, કલિંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વચ્છ, કચ્છ, પાઠ, લાઢ, વ, મોલી, કેશલ, આવાહ, સંભૂત્તહર તે તેજ આ સબ દેશના ઘાતને માટે વધને માટે, નાશને માટે અમે ભસ્મ કરવાને માટે હોય છે. ૭૩
પ્ર. (૭૪)-તે લેશ્યા અને શીતલેશ્યા શું કરે છે? 6. सव्वस्स उण्हसिद्धं रसाइ आहारपागजणगं च ॥ तेयगलद्धिनिमित्तं च तेयगं होइ नायव्वं ॥१॥
ભાવાર્થ-સર્વ અને ઉષ્ણુતાગરમીથી સિદ્ધ રસાદિ આહારના પાકને ઉત્પન્ન કરનાર તેજસ લબ્ધિના કારણભૂત તેજ હેય એમ જાણવું, આ પ્રમાણે જીવાભિગમની ટીકામાં છે.
શંકા-તેલેશ્યા તે તેજસ શરીરમાંથી નીકલે છે એ વાત પ્રસિદ્ધ છે, પરંતુ શીતલેશ્યા ક્યાંથી નીકળે છે?
સમાધાન-શીતલેશ્યા પણ તૈજસ શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે