________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ , શક–૨૮ સિવાય બીજી પણ કેટલીક લબ્ધિ
સમાધાન–તે સિવાયની બીજી લબ્ધિ પણ હોય છે, પ્રવચનસારોદ્ધાર ટીકામાં કહ્યું છે કે:-“મા દુર
” ૨૮ આદિ લબ્ધિઓ હોય છે, આદિ શબ્દથી જીને શુભ-શુભતર-શુભતમ પરિણામથી અસાધારણ તપના પ્રભાવથી નાના પ્રકારનીલબ્ધિઓ ઋદ્ધિવિશેષ હોય છે. પાછલા
પ્ર. (૭૨)–અણિમાદિ આઠ સિદ્ધિને કઈ લબ્ધિમાં સમાવેશ થાય છે?
ઉ–ક્રિય લબ્ધિમાં આ આઠ સિદ્ધિઓને અંહર્ભાવ-સમાવેશ જણાય છે. યેગશાસ્ત્રની ટીકામાં
'वैक्रिया लब्धयोऽनेकधा अणुत्व-महत्व-पाप्तिकाम्येशित्व-वशित्वाऽप्रतिघातित्व-अंतर्धानत्व--कामरूपित्वादि
મેરાત,
૨.gવ-નાનામાં નાનું શરીર બનાવવું, જેના વડે કમલતંતુના છિદ્રમાં પ્રવેશ કરીને ચક્રવત્તિના ભોગો ભેગવી શકે, મહુવં-મેરુથી પણ મોટું શરીર કરી શકે એવું સામર્થ્ય, પુરવ-પવનથી ઘણું હલકું શરીર બનાવે તે, ગાં-વાથી પણ ઘણું ભારે શરીર બનાવે છે જેથી પ્રકૃષ્ટ બળવાળા ઈન્દ્રાદિ દેને પણ દુઃસહ થાય, ઇતિ–ભૂમિ ઉપર રહી અંગુલીના અગ્રભાગવડે મેરુપર્વતના અગ્રભાગ તથા પ્રભાકરાદિને સ્પર્શ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે, કાકા-પાણીમાં ભૂમિની પેઠે પ્રવેશ કર્યા વગર ચાલવાની