________________
પ્રોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ સંભળાય છે તે મૂલ માત્ર જાણવું; અર્થથી નહિ, તેઓને પૂર્વ લબ્ધિને અભાવ છે અથવા નવપૂર્વે પૂર્વધરની લબ્ધિ વિના પણ હોય ૭૦
પ્ર૭૧-૧ આમપષધિ, રવિપુડીષધિ,૩ ખેલૌષધિ, ૪ જëૌષધિ, ૫ સવષધિ, ૬ સંભિન્નશ્રોતા, ૭ અવધિજ્ઞાન ૮ ઋજુમતિ, ૯ વિપુલમતિ, ૧૦ ચારિણ, ૧૧ આશીવિષ, ૧૨ કેવલજ્ઞાન, ૧૩ ગણધરપદ, ૧૪ પૂર્વધર, ૧૫ તીર્થકર, ૧૬ ચકવત્તિ, ૧૭ વાસુદેવ, ૧૮ બળદેવ, ૧૯ ક્ષીરાસ્ત્ર, મધુઆઅવસર્પિશાસ્ત્રવ, ૨૦ કેષ્ટકબુદ્ધિ, ૨૧ પદાનુસાર, ૨૨ બીજબુદ્ધિ, ૨૩, તેલેશ્યા, ૨૪ આહારક શરીર, ૨૫ શીતલેશ્યા, ર૬ વૈકિય શરીર, ૨૭, અક્ષણમહાનસી, ૨૮ જુલાકલબ્ધિ, આ ૨૮ લબ્ધિયે ભવ્ય પુરુષને હોય છે પરંતુ ભવ્ય સ્ત્રીઓને, અભવ્ય પુરુષોને અને અભવ્ય સ્ત્રીને કેટલી લબ્ધિ હોય છે? " ઉo_આ ૨૮ લબ્ધિમાંથી ૧ અરિહંત, ૨ ચકી, ૩ વાસુદેવ, બલદેવ, સંભિન્નશ્રોતા, ૬ ચારણર્ષ પૂર્વધર, ૮ ગણધર, ૯ જુલાક, ૧૦ આહારક આ દશ લબ્ધિઓ ભવ્યસ્ત્રીને ન હોય, બાકીની અઢાર લબ્ધિ હોય છે, જે મલ્લિનાથ સ્વામીને સ્ત્રીપણામાં તીર્થકરપદ પ્રાપ્ત થયું તે આશ્ચર્યભૂત હોવાથી ન ગણવું, તેમજ કેવલી, ઋજુમતિ વિપુલમતિરૂપ ત્રણ લબ્ધિ સહિત પૂર્વે કહેલ દશ લબ્ધિઓ અર્થાત્ કુલ ૧૩ લબ્ધિો ભવ્ય પુરૂને ન હોય, બાકીની ૧૫ હેય, તેમજ અભવ્ય સ્ત્રીને પણ પૂર્વે કહેલ ૧૩