________________
છ૮
પ્રશરસાશતક ગુજરાતી અનુવાદ તે આહારના પુદગલે અશુભ છે, ગ્રહણ કરતા તે પુદ્ગલેને વિશુદ્ધ, અવધિ અને ચક્ષુના સદ્દભાવથી અનુત્તર વિમાનના દેવે જાણે છે અને દેખે છે, પણ નારકી અને થ્રિવેયક સુધીના દેવ જાણતા નથી અને દેખતા નથી એમ કહ્યું છે, પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં તે ઇન્દ્રિય પદને વિષે આ જ અભિપ્રાય છે. તત્વ કેવલી જાણે, તેમજ કાર્મણ શરીરના પુગલોને પણ અનુત્તર વિમાનના દેવ જ જાણે અને દેખે છે, શૈવેયક સુધીના દેવ જાણતા નથી તેમ દેખતા નથી કેમકે તે પુદ્ગલે તેમને અવધિજ્ઞાનના અવિષયભૂત છે, બાર દેવલેક અને નવ વેયકમાં સમ્યચદષ્ટિ દે છે પણ તેમનું અવધિજ્ઞાન કામણ શરીરના પુગલના વિષયભૂત નથી. છે ૬૯
પ્ર. (૭૦)-કેટલાક અભવ્ય છે પણ યથાપ્રવૃત્તિ કરણવડે ગ્રંથી દેશને વિષે રહેલા દ્રવ્યલિંગ સાધુના વેષને પામીને જે શ્રતને અભ્યાસ કરે તે કેટલું શ્રત પામી શકે? તેમજ ક્રિયાના બલથી સ્વર્ગે જાય તે ક્યાં સુધી જઈ શકે?
ઉ –અભવ્ય છે ઉત્કૃષ્ટથી અગીયાર અંગ જેટલું શ્રત પામે છે, જે વિશેષાવશ્યકની ટીકામાં કહ્યું છે.
"तित्थंकराइपूअं दठं अण्णोण वा वि कज्जेण ।। सुअसामाइयलामो होइ अभवस्स मंठिम्मि ॥१५॥
ભાવાર્થઅતિશયવાલી અહેંદાદિ વિભૂતિ જોઈને ધર્મથી આવા પ્રકારનો સત્કાર અથવા દેવત્વ અને રાજ્યાદિ * પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉત્પન્ન બુદ્ધિવાલા અને ગંભી