________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
કરે, મનુષ્યભવમાં રહ્યો હોય તે પણ ભજન જાણવી. મનુષ્યભવમાં પણ શ્રુતજ્ઞાનના નાશના આ કારણો છેમિથ્યાત્વથી ભવતર મરણથી-કેવલજ્ઞાન–બીમારીથા પ્રમાદ આદિથી મૃતને નાશ થાય છે, એ પ્રમાણે વિશેષાવશ્યકમાં પણ છે. શ્રીજ્ઞાતાસૂત્રના ચઉદમા અધ્યયનમાં તે તેટલી મંત્રીને પૂર્વ ભણેલા ચઉદપૂર્વનું સ્મરણ થયાનું કહ્યું છે. ૬૮
પ્ર(૨૯)–દે અને નારકીઓ જે પુગલોને આહાર તરીકે ગ્રહણ કરે છે તે અને કામણ શરીરના પુદગલોને અવધિજ્ઞાનથી જાણે છે અને દેખે છે કે નહિ ?
ઉત્તર-નારકીએ તે પુદ્ગલેને જાણતા નથી અને દેખતા પણ નથી. દેશમાં પણ કેટલાક જાણે અને કેટલાક નથી જાણતાં કહ્યું છે કે “વાવ ગારિત્તિ” નારકીઓ જે પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે તેને અવધિજ્ઞાનથી જાણતા નથી, તે પુદ્ગલે તેમના અવધિજ્ઞાનના વિષયભૂત હેાય છે, તેમને કેમ આહાર હોવાથી તે પુદુગલને આંખથી દેખતા પણ નથી, એ પ્રમાણે અસુર વ્યંતર અને જ્યોતિષી દે જાણવા, વૈમાનિકમાં તે જે સમ્યગદષ્ટિ દેવે છે તે વિશિષ્ટ અવધિજ્ઞાનવાળા હોવાથી તે પુગલોને જાણે છે, નિર્મલ ચક્ષુથી જઈ શકે છે, મિથ્યાદષ્ટિએ તે જાણતા નથી અને દેખતા પણ નથી, તેમને પરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાન અસ્પષ્ટ હોય છે, સંગ્રહણની ટીકામાં તો દેએ બનશો કપેલા શુભ પુરીલો સર્વ શરીરવડે આહારરૂપે પરિણમે છે, અને નારકીઓને