________________
મોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
પ્ર(૫)–અસુરકુમાર દે કેઈક વખત વૈમાનિક દેના રત્નો ચારીને એકાન્તમાં ચાલ્યા જાય ત્યારે તે વિમાનિક દેવ પ્રહારવડે તેઓને પીડે છે તે સમયે અથવા બીજા સમયમાં તેઓને અસાતા વેદના એટલે દુઃખ કેટલે કાલ થાય?
ઉ૦-જાન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ છે મહીના દુઃખ થાય. શ્રી ભગવતીસૂત્રના ત્રીજા શતકના બીજા ઉદેશામાં કહ્યું છે – "एषां रत्नादातृणामसुराणां कायं देहं प्रव्यथन्ते प्रहारैर्मथ्नन्ति वैमानिका देवाः तेषां च प्रव्यथिताना वेदना भवति बफायेनाऽन्तर्मुहूर्तमुत्कृष्टतः षण्मासान् यावत् " યેગશાસ્ત્રની ટીકામાં તે "देवाश्च सवेदना एव प्रायेण भवन्ति, यदि च असवेदना भवन्ति ततोऽन्तर्मुहूर्तमेव न परतः"
વૈમાનિક દેવે રત્ન ચોરનાર અસુરોના શરીરને પ્રહારવડે પીડે છે, પીડાયેલા તે અસુરોને વેદના જઘન્યથી અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી થાય છે. યેગશાસ્ત્રમાં તે દેવતાઓને પ્રાયે સાતવેદના હોય છે. જે અસાતવેદના થાય તે અંતર્મુહૂત સુધી, પછી નહીં એમ કહ્યું છે કે ૬પ છે
પ્ર(૬૬)–તિર્યગજભક દેવ ક્યાં રહે છે ?
ઉ0–તિર્યગૂજભક દે વ્યંતરવિશેષ છે. તેઓ દીવૈતાઢ્ય પર્વત, કાંચનગિરિ–ચિત્ર-વિચિત્ર-યમક–સમક