________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૭
.
પ્રકારના કહ્યા છે, એક વૈકિય શરીરવાળા એટલે ઉત્તરવૈક્રિય શરીરવાલા, અને બીજા અકિય શરીર એટલે કે ભવધારણીય શરીરવાલા, તેમાં જે ઉત્તરકિય શરીરવાલા હોય તે હારથી વિરાજિત વક્ષસ્થલવાલા દશે દિશાઓને પ્રકાશિત કરતા હોય છે, તેમાં જે અકિય શરીર એટલે ભવધારણીય શરીરવાલા વસ્ત્ર અલંકાર રહિત સ્વાભાવિક અદ્દભુતરૂપવાલા હોય છે. કપ્રકાશમાં પણ કહ્યું છે કેविरच्यन्ते पुनय तु सुररुत्तरवैक्रिया ॥ ते स्यु : समसमुत्पन्ना वस्त्रालंकारभासुराः॥१॥
અર્થ ઉપર આવી ગયેલ છે. ૬૧ છે
પ્ર –(૬૨)-ગર્ભજ મનુષ્યાદિકને આગમમાં છ પર્યાદ્ધિઓ કહેલ છે. દેવતાઓને પાંચ પર્યામિ શ્રી ભગવતી સૂત્રમાં કહેલ છેઃ- पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छतीति એ વચનવડે પાંચ જ પર્યાપ્તિએ કેમ ? આ ઉ–ભાષા અને મનપર્યાપ્તિની સમાપ્તિમાં અંતર
ડું પડે છે તેથી એક રૂપે વિવક્ષા કરી છે માટે પાંચ પર્યાપ્તિ કહી છે, રાજપ્રશ્નીયસૂત્રની ટીકામાં– ___ भाषामनःपर्याप्त्योः समाप्तिकालान्तरस्य माय : शेषपर्याप्तिसमाप्तिकालान्तराऽपेक्षया स्तोकत्वादेकत्वेन विषक्षणमिति ॥
અર્થ ઉપર આવી ગએલ છે, અત્રે ભાષા અને મનઃ પર્યાપ્તિ બહુકૃતના અભિપ્રાય પ્રમાણે કેઈ કારણથી