________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
પર્વતને વિષે વસે છે,શ્રી ભગવતીસૂત્ર ૧૪ શતક ૮ ઉદેશામાં આ પ્રમાણે છે અને બીજું પણ કહ્યું છેकंचनागरिकूडेसु चित्तविचित्ते य जमगसमगे य॥ एएस ठाणेसु संति तिरियजंभगा देवा ॥१॥६६॥
પ્ર.– (૬૭) જે પ્રકારે ચકવતીઓની ૧૬ હજાર વ્યન્તર દે સેવા કરે છે તે પ્રકારે અર્ધચક્રી વાસુદેની આઠ હજાર વ્યક્તર દેવે સેવા કરે છે કે નહિ ?
ઉ૦–કેટલાક વ્યન્તર દેવે ચકવતી વાસુદેવ પ્રમુખ મનુષ્યની પણ નેકરની માફક સેવા કરે છે એમ પ્રજ્ઞાપનાસ્ત્રની પ્રથમ પદની ટીકામાં કહ્યું છે “અgવાદક્ષા મિથો શ્વાજોડુ” સર્વ કાર્યને વિષે ઉપયોગી આઠ હજાર આભિગિક દેવ હોય છે ૬૭ - પ્ર(૬૮)– ચઉદ પૂર્વધર સાધુ દેવપણું પામેલ હેય તે પૂર્વને બધે શ્રત યાદ આવે કે તેને દેશ યાદ આવે? - ઉ૦-પ્રાયે ચઉંદ પૂર્વને દેશ યાદ આવે, બધું શ્રત નહિ. બૃહત્કલ્પીકાની પીઠિકામાં કહ્યું છે કે
चउदसपुवी मणुओ देवते तं ण संभरइ सव्वं ॥ देसंमि होइ भयणा सहाणभवे वि भयणा उ ॥१॥
ચઉદ પૂર્વધર મનુષ્ય દેવપાણું પામે તે વિષય પ્રમાદ - તથા તેવા પ્રકારના ઉપયોગના અભાવથી તે બધું શ્રુત યાદ રહેતું નથી, દેશથી ભાજપના જાણવી તે એવી રીતે કેઈ દેશને
સ્મરણ કરે, કઈ દેશને દેશ સ્મરણ કરે કેઈ અગીયાર અંગમાં સર્વ સ્મરણ કરે, કે તેને પણ દેશ સ્મરણ