________________
પ્રશ્નોત્તરસાર્ધ શતક ગુજરાતી અનુવાદ
જેટલી જાડી કહી છે તે સામાન્ય રીતે કહેલ છે; વિશેષ રૂપે નહિ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની કમલસંયમી ટીકામાં તે સિદ્ધશિલા મધ્ય ભાગમાં આઠ જન જાડી છે અને છેડે કમેકમે ઘટતી અતિશય પાતલી છે. આ સ્થળે વિશેષ હાનિ કહેલ નથી તે પણ દર પેજને બેથી નવ અંગુલની હાનિ જાણવી એ વાત આવશ્યકનિર્યુક્તિ અભિપ્રાય પ્રમાણે કહી છે. तथा च तत्पाठः-गंतूण जोयणं जोयणं तु परिहाइ अंगुलपहुत्तं॥ तीसेव य पेरंता मच्छीपत्ता उ तणुय अरा । १८॥
ભાવાર્થ– જન જન જઈએ ત્યારે બેથી નવા અંગુલ જેટલી જાડાઈમાં ઘટાડો થાય, પ્રાન્ત ભાગને વિષે તે સિદ્ધશિલા માખીની પાંખ કરતા પણ અતિશય પાતલી હોય છે. ૫૯
પ્ર–(૬૦) ત્રણે જગતમાં સર્વોત્કૃષ્ટ રૂપ તીર્થકરેનું હોય છે. તેનાથી અનંતગુણહીન રૂપ ગણધરનું, તેનાથી અનંતગુણહીન રૂપ કેટલાક સાધુઓનું કે દેવેન્દ્રચકવર્યાદિનું હોય?
ઉ૦-ત્રણે લોકમાં સર્વોત્કૃષ્ટ રૂપ તીર્થકરનું હોય છે, તેનાથી અનંત ગુણહીનરૂપ ગણધરનું હોય છે, તેનાથી અનંત ગુણહીનરૂપ આહારક લબ્ધિવાલા મુનિએ કરેલ આહારક શરીરનું હોય છે, તેનાથી અનંત ગુણહીનરૂપ અનુત્તર વિમાનના દેવાનું હોય છે, તેનાથી અનંત ગુણહીનરૂપ શૈવેયક દેવેનું હેય છે, તેનાથી અનંતગુણહીન
3 તેનાથી
પ આવે
તેનાથી
થી
અને