________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
એલ હાય તા પણ પ્રયેાજનના વશથી વચનયેાગના પુદ્ગલાને ગ્રહણ કરીને વચનયેગને પ્રવર્તાવે તે પણ સત્ય કે અસત્યઅમૃષારૂપ હોય અને જવા આવવામાં કાયયેાગને પ્રવર્તાવે, તે વાત જણાવે ઇં-કેવલી ભગવાન્કાઈ પ્રયેાજનના વાથી કાઈ સ્થાનથી વિવક્ષિત સ્થાનમાં આવે એવી રીતે જાય, ઊભા રહે, બેસે અથવા પરિશ્રમ દૂર કરવાને માટે આરામ કરે, પ્રાતિહારિક પાટ, પાટલા, સંથારા જેની પાસેથી લીધેલ હોય તેને પાછુ આપે, આ સ્થળે ભગવાન્ આશ્યામે પાટ, પાટલા પાછા આપવાનું કહ્યું છે તેથી એમ સમજાય છે કે અવશ્ય સ્મૃતકૃત આયુષ્ય ખાકી રહે ત્યારે જ મેાક્ષની સન્મુખ થવારૂપ આવ કરણાદિ આરભે છે, તેથી વિશેષ આયુષ્યવાલે ન લેવા, જો લેવાના હાત તા તે પણ ગ્રહણ કરત, આ ઉપરથી કેટલાક એમ કહે છે કે જધન્યથી અ ંતર્મુહત અને ઉત્કૃષ્ટ છ મહિનાનું આયુષ્ય બાકી રહે ત્યારે કેવલીસમુદ્ધાત આરંભે છે તે વાતનું ખંડન સમજવું એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં છે. કેવલી ભગવાન સમુદ્ધાતથી નિવૃત્ત થયા પછી અંતર્મુ દૂત'માં યાગનિરોધ કરે છે । પછ II
૬૯
પ્ર૦ (૫૮) આ સંસારમાં કેટલાક જીવા સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી સંખ્યાત, અસંખ્યાત કે અનંત કાલે ફરી સમ્યક્ત્વ પામીને સિદ્ધ થાય છે, અને કેટલાક સમ્યક્ત્વથી પડયા વગર જ સિદ્ધ થાય છે, તે બધા ઉત્કૃષ્ટથી એક સમયમાં કેટલા સિદ્ધ થાય છે?