________________
પ્રશ્નોત્તરસા ક્ષતક ગુજરાતી અનુવાદ
ઉ – સમ્યક્ત્વથી પડયાને જેઓને અનંત કાલ ગયા છે, તેઓ ફરી સમ્યક્ત્વ પામીને એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય, જેમને સમ્યક્ત્વથી પડયાને સ`ખ્યાત કે અસજ્યાત કાલ ગયા છે, તે જીવા ફરી સમ્યક્ત્વ પામીને એક સમયમાં દશ દશની સખ્યામાં મેલ્લે જાય છે, જેએ સમ્યક્ત્વથી પડયા નથી તેએ એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર જીવા સિદ્ધ થાય. કહ્યું છે કેઃ
" जेसिमणतो कालो पडिवाओ तेसि होइ असयं ॥ अप्पडिवडिए चउरो दसगं दसगं च सेसाणं ॥ १ ॥
ભાવાથ—જેને સમ્યક્ત્વથી પડયાને અનંતકાલ ગયા છે. તેઓ એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય, સખ્યાત અને અસંખ્યાત કાળવાળા એક સમયમાં ઉત્કૃષ્ટ શ દૃશ સિદ્ધ થાય અને અપ્રતિપતિત સમ્યકૂવાલા એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય, આ પ્રમાણે શ્ર ન'ક્રીસૂત્રની ટીકામાં કહ્યું છે. ।। ૫૮૫
પ્ર—(૫૯) સર્વાં સિદ્ધ વિમાનના ઉપર ખાર યાજન ઊંચે સિદ્ધશિલા છે, તે મધ્યભાગમાં આઠ ચેાજન જાડી છે, ત્યારપછી કેટલી હાનિવડે ઘટતી પ્રાન્ત ભાગને વિષે અતિશય પાતલી થઈ છે?
७०
—શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર અને ટીકામાં તે ત્યાર પછી સર્વ દિશા અને વિદિશામાં થોડા થોડા પ્રદેશની હાનિવડે ઘટતી ઘટતી છેડાને વિષે માખીની પાંખ કરતાં પણ અતિ પાતલી હોય છે અંગુલના અસંખ્યાતમાં ભાગ