________________
અશોરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ઉ-આ જિનપ્રવચનને વિષે નિશ્ચય અને વ્યવહાર બે નો છે, માટે તેમાં નિશ્ચય નયના મતે બારમા અને ચૌદમા ગુણસ્થાનકના અંતિમ સમયે જ કેવળજ્ઞાન અને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે, વ્યવહારનયના મતે તે અનંતર સમયે બંને પ્રાપ્ત થાય એમ માનવું, તેમ ભાષ્યમાં કહ્યું છેआवरणक्ख यसमये निच्छइयनयरस केवलुप्पत्ती ॥ तत्तो जंतरसमये ववहागे केवलं भणइत्ति ॥१॥
અર્થ ઉપર આવી ગયેલ છે. - પ્રવે-(૫૬) કેવલી સમુદ્દઘાત કેણ કરે અને કેણ
ન કરે?
"
-જે કેવલીયેના આયુષ્યકમની સ્થિતિ બીજા ત્રણ કર્મવેદનીય, નામ અને નેત્રકર્મની સ્થિતિ સાથે સરખી હોય અને ક્ષય પામે છે, તે કેવલી કેવલી સમુદ્રઘાત કરતા નથી, પરંતુ જેમનું આયુષ્ય ડું હોય અને બીજા કર્મની સ્થિતિ ઘણી હોય તે તેઓ ચારે કર્મની સ્થિતિ સરખી કરવાને માટે કેવલી સમુદ્દઘાત કરે છે. આ બાબતમાં ગુણસ્થાનકમારોહમાં એટલો વિશેષ છે यः षण्मासाधिकायुष्को, लभते केवलोद्गमं । करोत्यसौ समुद्घात, शेषाः कुर्वन्ति वा न वा ॥१॥ उक्तं च-छम्मासाऊ सेसे उत्पन्न जेसिं केवलं नाणं । ते नियमा सामुग्घाईय, सेसा समुग्घाय अजयत्ति ॥१॥
ભાવાર્થ-જે માણસ છ મહિનાથી અધિક આયુવાળો હોય અને કેવલજ્ઞાન પામે, તે કેવલી સમુદુધાત