________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુભ
ततो ते जण्हुपभइया कुमारा पुरिसे भागति गवेसह अहावयतुल्लं पनयंति ततो तेहिं तत्तुल्लो पनओ ण दिवा त्ति णिवेदयं ततो अमचं ते लवंति केवइयं पुण कालं आययणं अविसजिस्सइ ततो तेण अमच्चेण भणियं जाप इमा ओसप्पिणित्ति इति केवलिजिणाणं अंतिए सुयंति॥
ભાવાર્થ-ત્યાર પછી તે જહૂનકુમાર પ્રમુખ કુમાર પુરુષને બોલાવીને કહે છે કે અષ્ટાપદપર્વત સમાન બીજે કઈ પર્વત ધી કાઢે, ત્યાર પછી તે પુરુષોએ તપાસ કરીને કહ્યું કે અષ્ટાપદપર્વત સમાન બીજે કઈ પર્વત નથી, ત્યાર પછી તેઓ મંત્રીઓને કહે છે કે આ પર્વત કેટલા કાળ સુધી રહેશે? ત્યારે મંત્રીઓએ કહ્યું કે-ઉત્સપિણીકાળ સુધી રહેશે એમ અમે કેવલી જિનની પાસે સાંભળ્યું છે, જે પ૪ .
પ્રવ–(૫૫) ક્ષીણમેહનામક બારમાં ગુણસ્થાનકના અંતિમ સમયે સર્વજ્ઞાનાવરણાદિ કર્મને ક્ષય થાય એમ કર્મગ્રંથમાં કહ્યું છે, તે તે જ સમયે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય તે ચગ્ય છે, તેમજ ચતુર્દશગુણસ્થાનકના અંતિમ સમયે બાકીના સર્વ કર્મને ક્ષય થાય છે તેથી તે જ સમયમાં સિદ્ધપણું પ્રાપ્ત થાય તે એગ્ય છે. પણ અનંતર સમયે પ્રાપ્ત થાય તે ચેપગ્ય નથી. શાસ્ત્રમાં તે તે બને કેવળજ્ઞાન અને સિદ્ધપણું અનંતર સમયે જ પ્રાપ્ત થાય એમ સંભળાય છે, તે તેથી શું માનવું?