________________
પર્વતિષિક્ષતિમોરસવિચાર
કરનાર છતે પહેલી ત્રણ પ્રતિમાવહનની ક્રિયામાં તત્પર એ શ્રાવક ચાર મહિના સુધી પૌષધ પ્રતિમા કરે, પાક્ષિકને ઉપવાસ કર્યા પછી બીજે દિવસે અમાવાસ્યા કે પૂર્ણિમાએ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તે આયંબિલ કે નવી કરે.
બીજે પાઠ, સેનપ્રશ્ય, પત્રાંક ૧૦૫– प्रतिमाधरश्रावकः श्राविका वा चतुर्थी प्रतिमात आरभ्य चतुष्पी पौषधं कराति तदा पाक्षिकपूर्णिमा षष्ठकरणाभावे पाक्षिकपौषधं विधायोपवासं करोति पूर्णिमायां चैकाशनं कृत्वा पौषधं करोति तत्शुध्यति न वा इति प्रश्नोऽत्रोत्तर પ્રતિભાવ આવા આવા વા વતુર્થીતિમત શાસ્ત્ર चतुष्पवर्वी पौषधं करोति तदा मुख्यत्या पाक्षिकपूर्णिमयो. श्चतुर्विधाहारषष्ठ एव कृतो युज्यते, कदाचिच्च यदि सर्वथा शक्तिन भवति तदा पूर्णिमायां आचाम्लं निर्विकृतिक वा क्रियते एवंविधाक्षराणि समाचारीग्रन्थे सन्ति परमेकाशनं शास्त्रे दृष्टं नास्तीति ॥
અર્થ–પ્રતિભાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચારપવી પૌષધ કરે તે ૫ખી અને પૂર્ણિમાને છઠ્ઠ ન થઈ શકે તે ૫ખીને પૌષધ કરીને ઉપવાસ કરે અને પૂર્ણિમાના દિવસે એકાસણું કરીને પૌષધ કરે તે શુદ્ધ થાય કે કેમ? ઉત્તર–પ્રતિભાધારી શ્રાવક કે શ્રાવિકા ચેથી પ્રતિમાથી ચાર પર્વને પૌષધ કરે તે મુખ્યવૃત્તિએ પખી અને પૂર્ણિમાનો ચઉવિહાર છઠ્ઠ જ કરવું જોઈએ. જે કદિ સર્વથા શક્તિ ન