________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૫
વચનનું ખંડન જાણવું. શાસ્ત્રમાં તે કુટુંબીઓને જુહાર કરવાના જ નિષેધ કરેલ છે. ાં
Yo ←(૧૦) વર્તમાન કાળે દીક્ષા અવસરે આચાર્યાદિ ઉઠીને શિષ્યના માથે વાસક્ષેપ કરે છે તે ભગવાનની આજ્ઞાનુસાર છે કે આજ્ઞા વિરુદ્ધ
ઉ——દીક્ષા અવસરે વાસક્ષેપ કરે છે તે જિનાજ્ઞાનુસારે જ છે. ભગવાન મહાવીરસ્વામીએ પણ ગૌતમાિ મુનિએના માથે વાસક્ષેપ કરેલ છે. જેને માટે આવશ્યક સૂત્રની મેાટી ટીકામાં નિયુક્તિની ગાથાના વ્યાખ્યાનમાં કહ્યું છે કે–ભગવાનના મુખથી ત્રિપદી સાંભળવાથી ગણુધરાને उत्पाद - व्यय - ध्रौव्य - युक्तं सदिति प्रतीतिरुपजायते अन्यथा સત્તાશેનાત્ અર્થાત્ ઉત્પાદ, વ્યય, ધ્રુવયુક્ત હાય છે, તે સિવાય સદ્ પણાને અયેાગ છે, ત્યાર પછી પૂર્વભવની ભાવિત મતિવાળા તે દ્વાદશાંગની રચના કરે છે. ત્યારપછી
भगवं अणुष्णं करेति, सक्कोय दिव्वं वइरमयं थालं दिव्वण्णाणं भरेऊण सामिमुवगच्छति ताहे सामी सहासणाओ उता पडिपुण्णं मुट्ठि केसराण गेण्डति, ताहे गौतमसामिप्यमुद्दा इकारस वि गणहरा ईसि ओणया परिवाडी ठायंति ताहे देवा आउञ्जगीत सदं निरंभंति, ताहे सामी पुत्रं तिथं गौतमसामिस्स दव्वेहिं गुणेहिं पज्जवेहिं ते अणुजाणामि त्ति भणति चुण्णाणि य से