________________
પ્રશ્નોત્તરસાધશતક ગુજરાતી અનુવાદ अशेषासंख्ये यद्वीपसमुद्रवर्तिचंद्रविमानदेवानाम् वाणांलक्षे णाधिकं पल्योपमम् उत्कृष्टमायुः ॥
ભાવાર્થ–સમગ્ર અસંખ્યાત દ્વીપસમુદ્રમાં રહેલ ચંદ્રવિમાન દેવેનું ઉત્કૃષ્ટ આયુષ એક લાખ વર્ષ અધિક એક પોપમનું જાણવું છે ૩લા
પ્ર–(૪૦) જંબુદ્વીપ અને લવણ સમુદ્રમાં રહેલા ચંદ્ર, સૂર્યાદિ જોતિષીઓ જેવી રીતે જબૂદીપના મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા ફરે છે તેવી રીતે ધાતકી ખડાદિ દ્વપ સમુદ્રમાં વર્તતા ચંદ્રાદિ જતિષીએ તે જ જંબૂદ્વીપના મેરુને પ્રદક્ષિણા કરતા ફરે છે કે પોતપોતાના દ્વિીપના મેરુને પ્રદક્ષિણા કરતા ફરે ?
ઉ–મનુષ્ય ક્ષેત્રમાં રહેલ બધાએ ચંદ્ર, સૂર્યાદિ જ્યોતિષીઓ જંબુદ્વિીપના મેરુપર્વતને જ પ્રદક્ષિણા કરતા ફરે છે. પિતપેતાના દ્વિીપના મેસને નહિ ૪૦ ||
પ્રવે-- (૪૧) મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર સૂર્યો કઈ વ્યવસ્થામાં રહેલા છે? સૂચણીએ કે પરિધિરૂપે?
ઉo-શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિ, જીવાભિગમ, સંગ્રહિણી સૂત્રાનુસારે તે સૂચીશ્રેણિએ–ઊભી સેયનાં આકારે એમની સ્થિતિ સંભવે છે પણ પરિધિરૂપે સંભવતી નથી. શ્રી જીવાભિગમ સૂત્રની ટીકામાં સૂર્ય સૂર્યના અંતરના વ્યાખ્યાનમાં: एतच्चैत्रमन्तरपरिमाणं सूचीश्रेण्या प्रतिपत्तव्यं न वलया
એખ્યા વં સંગ્રહિળદરવાયાપિ વીધ્યમાં